ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

શિયાળામાં ગરમ ગરમ ખાવાની મજા આવે અને જ્યારે પણ આપણને મીઠું ખાવાની ઈચ્છા હોય ત્યારે આપણે ખાઈ શકીએ #JWC1
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગરમ ગરમ ખાવાની મજા આવે અને જ્યારે પણ આપણને મીઠું ખાવાની ઈચ્છા હોય ત્યારે આપણે ખાઈ શકીએ #JWC1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજરને ધોઈને છીણી લેવા
- 2
એક પેન લઈ તેની અંદર 1 ચમચીઘી નાખી છીણેલા ગાજરને નાખવા અને તેની ઉપર 500 મીલી દૂધ નાખો અને તેને ગેસની ફ્લેમ ઓન કરી મીડીયમ ગેસ ઉપર બનવા માટે મૂકો
- 3
જ્યારે લિક્વિડ માંથી થોડુંક ઠીક થાય ત્યારે તેની અંદર 200 મીલી કન્ડેન્સ મિલ્ક નાખો આ સમયે તમે માવો પણ નાખી શકો છો
- 4
કન્ડેન્સ મિલ્ક નાખ્યા પછી થોડીવાર માટે ગાજરના હલવાને હલાવતા રહેવું
- 5
જ્યારે આ મિશ્રણ એકદમ જાડું થાય અને પેન માં ચોંટતું બંધ થાય એટલે આપણો બનાવેલો હલવો ખાવા માટે તૈયાર છે
- 6
ગાજરનો હલવો ગરમ પણ ખાઈ શકાય અને ફ્રિજમાં મૂકીને પીસ કરીને પણ ખાઈ શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં મસ્ત ગાજર આવે ત્યારે આ હલવો બનાવવની, ખાવાની ને ખવડાવવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa recipe in Gujarati)
ગાજરનો હલવો એ દરેકની પ્રિય મીઠાઈ છે. સામાન્ય રીતે આપણે ગાજરનો હલવો શિયાળામાં લાલ ગાજર આવે છે એમાંથી બનાવતા હોઈએ છીએ પણ મેં અહીંયા જે આખું વર્ષ મળે છે એ કેસરી કલરના ગાજરનો ઉપયોગ કરીને ગાજર નો હલવો બનાવ્યો છે અને એ ખુબ જ સરસ બને છે. તો હવે આપણે ગાજરનો હલવો ખાવા માટે આખું વર્ષ રાહ જોવાની જરૂર નથી. આ રેસિપીમાં માવાની પણ જરૂર નથી. આ એક ખૂબ જ સરળ અને જલ્દી થી બનતી રેસીપી છે.#સાતમ#પોસ્ટ1 spicequeen -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો ગરમાગરમ હલવો ખાવાની ખૂબ મજા આવે. ઘરે કોઈ મહેમાન જમવા આવવાના હોય અથવા ગરમ-ગરમ કાંઈક ગળ્યું ખાવાનું મન થયું હોય ત્યારે સહેલાઈથી બનાવી શકાય છે. તેમજ સારા પ્રસંગે પણ જમણવારમાં આ હલવો ગરમાગરમ પીરસવામાં આવતો હોય છે. મેં અહીં માવા વગરનો ફક્ત દૂધમાં આ હલવો બનાવેલ છે.#MBR3 Vibha Mahendra Champaneri -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળાની ઋતુ આવતાં જ આપણને ગાજર અને દૂધીનો હલવો ખાવાની ઈચ્છા થાય છે ..આ સીઝનમાં ફ્રેશ વિવિધ શાક્ભાજી મળતા હોય છે.આમ તો આપણે ગાજરને શાકમાં,જયુસ,સૅલડ,અથવા સૂપમાં અને હલવો બનાવવામાં આવે છે. ગાજરના લાલ રંગ સાથે ભરપુર માત્રામાં વિટામિન અને E,કેરીટનોઇડ,પોટેશિયમ જેવા પોષ્કતત્ત્વો છે.જે શરીરની ઇમ્યુનીટી વધારીને ગંભીર બીમારી સામે લડે પણ છે. તો આપણેઆ સીઝનમાં મળતા ફ્રેશ ગાજરનો વધુ ઉપયોગ કરવો..#GA4#WEEK14#ગાજર#ગાજરનો હલવો 😋😋🥕 Vaishali Thaker -
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજર આવતાની સાથે જ હલવો ખાવાનું મન થાય ગાજરનો હલવો એવું મીઠાઈ છે જે લગભગ દરેકને ભાવતી હોય છે ગરમ ગરમ પણ ખુબ સરસ લાગે છે અને ફ્રિજમાં મૂકીને ઠંડુ પણ ખુબ સરસ લાગે છે Rachana Shah -
ગાજર હલવો ગોળ અને ખજૂર વાળો (Gajar Halwa Jaggery Khajoor Valo Recipe In Gujarati)
ઠંડી માં ગાજર સરસ મળતા હોય છે. આ સિઝન માં ગરમ ગરમ ગાજર હલવો ખાવાની મજા આવે છે. અહીં મેં હલવો ખાંડ ના ઉપયોગ વગર બનાવ્યો છે. જે એક હેલ્થી રેસીપી છે. Jyoti Joshi -
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#XS#MBR9#Week9#cookpad#cookpadgujarati#cookpadindiaગાજરનો હલવો ખૂબ જ હેલ્ધી તેમજ શિયાળામાં ગાજર પણ સારા મળે છે અને આ ઠંડીની સિઝનમાં વધુ દિવસ સુધી તેને સ્ટોર પણ કરી શકાય છે.બનાવતી વખતે તેને સતત હલાવવું પડે છે નહીં તો તળિયે બળી જાય . Neeru Thakkar -
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#LSR#cookpadgujaratiશિયાળાની ઋતુમાં લાલ ગાજર સારા મળતા હોય છે. ગાજરમાં કેરોટીન નામનું તત્વ હોવાથી તેને ઇંગલિશ માં કેરેટ પણ કહેવામાં આવે છે. મેં આજે માવા વગર ગાજરનો સ્વાદિષ્ટ હલવો બનાવ્યો છે. ગાજરનો હલવો એક શ્રેષ્ઠ ભારતીય મિઠાઈ છે. જેને ગાજર, દૂધ, ઘી અને ખાંડથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ઘરે સ્વાદિષ્ટ મિઠાઈ બનાવવી સરળ નથી હોતી પરંતુ ગાજરનો હલવો એક એવી મિઠાઈ છે જે બનાવવામાં સરળ અને ઝડપથી બની જાય એવી છે અને બાળકોથી લઈને વૃધ્ધો બધાને પસંદ પણ આવે છે. Ankita Tank Parmar -
બ્રેડ હલવો (Bread Halwa Recipe In Gujarati)
#weekend#dessert# sep #cookpadgu કંઈક સ્વીટ અને ગરમ અને ઠંડુ ખાવાની ઈચ્છા હોય તો આ રેસિપી ટ્રાય કરો .ગરમ-ગરમ બ્રેડનો હલવો અને મસ્ત મજાની તમારી ફેવરિટ ફ્લેવરની ઠંડી આઈસ્ક્રીમ જમ્યા પછી ખાવાની ખૂબ જ મજા આવશે Manisha Parmar -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#FDશિયાળામાં લાલ ગાજર બહુ સરસ મળે છે જે ખૂબ જ juicy અને ગળ્યા હોય છે. તેનો હલવો ખુબ સરસ બને છે. અમારા ઘરમાં બધાંનો ફેવરિટ છે. હવે જ્યારે શિયાળાની સિઝન અંત ઉપર છે ત્યારે છેલ્લા છેલ્લા લાલ ગાજર નો હલવો તમારા બધા માટે. Unnati Desai -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળુ વાનગી : ગરમ ગરમ ગાજર નો હલવો ખાવા ની બહુ જ મજા આવે છે શિયાળામાં . ગાજર બહુજ હેલ્થી છે.એમાં ફાઇબર અને બીટા કેરેટન પુષ્કળ પ્રમાણમાં હોય છે. ગાજર ખાંડ ને કંટ્રોલ માં રાખે છે. Bina Samir Telivala -
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
#GA4#week3#carrot ગાજર નો હલવો આજે મેં ગાજરનો હલવો બનાવ્યો છે.જેની રેસિપી તમારી સાથે શેર કરુ છું 😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
શિયાળા ની મોસમ અને ગરમ ગરમ હલવો ખાવાની મઝા કંઇક જુદી હોય છેમે લેડીઝ ને થોડી સરળ રીત થી કર્યો છે ટ્રાય કરજો અને રિવ્યૂ જરૂર જણાવજો Smruti Shah -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#XS#MBR9#week9#cookpadgujarati#cookpad શિયાળાની સીઝનમાં એટલે કે ઠંડીની ઋતુમાં લગભગ બધા જ લીલા શાકભાજી ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠાશવાળા આવે છે. આમ જોઈએ તો ગાજર હવે બારેમાસ મળે છે પણ શિયાળાની સિઝનમાં જે ગાજર આવે છે તેની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે જ અમારા ઘરમાં દર શિયાળાની સિઝનમાં ઓછામાં ઓછો ત્રણ થી ચાર વખત ગાજરનો હલવો બને છે. ગાજર આપણા શરીર માટે પણ ઘણા પૌષ્ટિક છે. તેમાંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં મળે છે. મેં આ વખતે 31st ડિસેમ્બરને સેલિબ્રેટ કરવા માટે પણ ગાજરનો હલવો બનાવ્યો છે. તો ચાલો જોઈએ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવો ગાજરનો આ હલવો કઈ રીતે બને છે. Asmita Rupani -
ગાજર હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#JWC1શિયાળામાં સરસ મજાના ગાજર આવે એટલે ૨-૪ વાર ગાજરનો હલવો તો બને જ. મમ્મી ની રીતે દર વખતે બનાવું. જેમાં હલાવતા અને ઘી માં શેકાતા સમય લાગે પરંતુ મીઠાશ તેમાં જ આવે.ઘણી ગાજરનાં હલવાની કુકરમાં બનાવવાની રેસીપી જોઈ, શોર્ટ કટ માં બનાવવાની ઈચ્છા પણ થઈ પણ તેમાં જે મીઠાશ હોવી જોવે તે નથી હોતી અને ધીરજ પૂર્વક જો શેકાય નહિ તો તેની self life પણ ઘટી જાય.આજે ગાજરને છીણી ઘી માં શેકી ને હલવો બનાવ્યો છે અને માવા ને બદલે મિલ્ક પાઉડર નાંખ્યું છે. પછી ઘી માં ડ્રાય ફ્રુટ્સ શેકી ૧૦ મિનિટ હલવો પણ શેક્યો હોવાથી ખૂબ ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
More Recipes
ટિપ્પણીઓ