ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજરને ધોઈને તેની છાલ કાઢી તેને ખમણી લો ત્યારબાદ કડાઈમાં ઘી મૂકીને ગાજરને બે મિનિટ માટે સાંતળો ત્યારબાદ તેમાં દૂધ એડ કરો મીડીયમ ગેસ ઉપર કૂક કરવા મૂકો થોડું દૂધ બળી જાય પછી તેમાં ઈલાયચી પાઉડર કાજુ બદામની કતરણ ખાંડ એડ કરી બરાબર મિક્સ કરી લો
- 2
ત્યારબાદ હલવાનું બધું દૂધ બળી જાય અને તળિયાની સપાટીથી છૂટું પડવા લાગે ત્યાં સુધી થવા દો
- 3
પછી સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો તૈયાર છે ગાજરનો હલવો ગાજરનો હલવો ગરમ ખાવાની મજા આવે છે અને ફ્રીજમાં એક મહિનો એવો જ રહે છે ગાજરનો હલવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#gajarkahalwa#winterspecial#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજર આવતાની સાથે જ હલવો ખાવાનું મન થાય ગાજરનો હલવો એવું મીઠાઈ છે જે લગભગ દરેકને ભાવતી હોય છે ગરમ ગરમ પણ ખુબ સરસ લાગે છે અને ફ્રિજમાં મૂકીને ઠંડુ પણ ખુબ સરસ લાગે છે Rachana Shah -
-
-
-
-
-
-
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#XS#MBR9#Week9#cookpad#cookpadgujarati#cookpadindiaગાજરનો હલવો ખૂબ જ હેલ્ધી તેમજ શિયાળામાં ગાજર પણ સારા મળે છે અને આ ઠંડીની સિઝનમાં વધુ દિવસ સુધી તેને સ્ટોર પણ કરી શકાય છે.બનાવતી વખતે તેને સતત હલાવવું પડે છે નહીં તો તળિયે બળી જાય . Neeru Thakkar -
-
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
અમારા ઘરમાં બધા નો બહુ ફેવરેટ છે અને લાલાની પ્રસાદી માટે બનાવ્યો છે Falguni Shah -
-
-
-
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4#week14અહી મે ગાજરનો હલવો નારિયેળના દૂધ માં બનાવ્યો છે જે ઘણો જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. Sushma Shah -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો ગરમાગરમ હલવો ખાવાની ખૂબ મજા આવે. ઘરે કોઈ મહેમાન જમવા આવવાના હોય અથવા ગરમ-ગરમ કાંઈક ગળ્યું ખાવાનું મન થયું હોય ત્યારે સહેલાઈથી બનાવી શકાય છે. તેમજ સારા પ્રસંગે પણ જમણવારમાં આ હલવો ગરમાગરમ પીરસવામાં આવતો હોય છે. મેં અહીં માવા વગરનો ફક્ત દૂધમાં આ હલવો બનાવેલ છે.#MBR3 Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16677561
ટિપ્પણીઓ