રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં બે વાટકા પાણી લઈ ઊકળવા મૂકવું
- 2
પાણી બરાબર ઊકળે એટલે તેમાં ચોખાનો લોટ લીલા મરચા કોથમીર ઉમેરી વેલણથી હલાવવું
- 3
ત્યારબાદ તેના ગોળા વાળી વરાળે બાફવા મૂકવું બફાઈ જાય એટલે શીંગ તેલ ને મેથીયો મસાલો છાંટી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા ખીચું
#RB10#WEEK10(મસાલા ખીચું બધાને ખૂબ જ ભાવે છે અને એમાં પણ વરસાદ વરસ તો હોય અને ગરમાગરમ ખીચું બનાવીને ખાવાની ખૂબ જ અલગ મજા આવે છે) Rachana Sagala -
-
-
-
-
જુવાર નું ખીચું (Juvar Nu khichu Recipe in Gujarati)
#મિલેટજુવાર માં ફાયબર પુષ્કળ માત્રામાં હોય છે.. એટલે ડાયાબિટીસ અને હદય રોગથી પીડાતા લોકો માટે ખૂબ જ સારી.. ફાયબર યુક્ત હોવાથી વેઈટ લોસ કરતાં લોકો માટે ખૂબ જ સારી.. Sunita Vaghela -
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#trend4 ખીચું એટલે નાના મોટા સૌનું ફેવરીટ.પણ આજે મેં એમાં લીલા કાંદા અને ધાણા નાખી એને સુપર યમ્મી ખીચું બનાવ્યું છે.આ રેસિપી મને મારા સાસુએ શીખવી છે.એક વાર ટ્રાય કરશો તો દર વખતે આવું જ બનાવશો. Payal Prit Naik -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16751395
ટિપ્પણીઓ