રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં એક ગ્લાસ ગરમ પાણી મુકો અને તેમાં અજમો જીરું અને મીઠું નાખો અને ઉકળવા દો
- 2
પછી તેમાં લોટ નાખી વેલણથી હલાવી લો અને તેને ઢાંકણ બંધ કરી સીજવા દો હવે ગેસ બંધ કરી દો
- 3
હથેળી માં થોડું તેલ લઈને અને લોટને ખૂબ મસળો અને ગરમ ગરમ ખીચું પર ખાડો કરી તેલ મૂકી અને તેમાં સંભાર મૂકી સર્વ કરો
Similar Recipes
-
-
ચોખા નું ખીચું (Chokha Khichu Recipe In Gujarati)
#cookpad Gujarati# ચોખા નુ ખીચુંશિયાળાની સિઝન ચાલુ થાય, અને ઠંડીમાં ગરમ ગરમ ખીચુ ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે આજે મેં ચોખા નુ ખીચું બનાવ્યું છે. Jyoti Shah -
-
-
ખીચું(Khichu Recipe in Gujarati)
#trend4ખીચુ એ પરંપરાગત ગુજરાતી નાસ્તાની ડીશ છે જે ખૂબ જ સહેલાઈથી બનાવવી શકાય છે. ખીચું એ બહુ સહેલાઇથી અને ઝડપી બનતો નાસ્તો છે. ખીચું થોડા મસાલા સાથે રાંધેલા ચોખાના લોટની કણક છે. એટલે કે ચોખા ની કણકને વરાળ માં બાફો તો તમે તેમાંથી ચોખાના પાપડ બનાવી શકો છો. Sonal Shah -
-
-
-
-
-
-
-
-
-
-
ચોખા ના લોટ નુ ખીચુ(khichu recipe in gujarati)
#વેસ્ટ#ગૂજરાતખીચું એટલે ગુજરાતની પ્રસિદ્ધ નાસ્તાની વાનગી આતો જો મળી જાય તો ગુજરાતના લોકોને તો મજા જ પડી જાય. આ કાચા તેલની સાથે પણ પરોવામાં આવે છે . આની સાથે મેથીનો સંભારો પણ બહુ જ સારો લાગે છે અથવા તો મરચું અને શેકેલા જીરાનો પાઉડર ઉપર ભભરાવીને પરોસવા માં આવે છે.મેં આજે આમાં લાલ મરચા પીસીને ઉમેર્યા છે તમે આમાં લીલા મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો. કોથમીર પણ આમાં ઉમેરી શકો છો. Pinky Jain -
-
-
ખીચું(Khichu recipe in Gujarati)
#trend4#week4ખીચું પણ ગુજરાતીઓના ફેવરીટ નાસ્તો છે. તેને પાપડીનો લોટ પણ કહેવામાં આવે છે શિયાળામાં સવારમાં નાસ્તામાં ગરમાગરમ ખીચું મળી જાય તો ગુજરાતીઓને નાસ્તો કરવાનો જલસો પડી જાય. Dimple prajapati -
-
-
પાપડી નો લોટ (ખીચું) (Khichu Recipe In Gujarati)
#trend4 શિયાળા ની ઠંડી ની મોસમ માં ખાવા માટે ગરમાં ગરમ ચટાકેદાર પાપડીનો લોટ એટલે કે ખીચું. સુરત ની સ્ટાઇલ માં પાપડી નો લોટ (ખીચું) Jayshree Chotalia -
-
-
ખીચું(Khichu Recipe in Gujarati)
#GA4#week4ખીચું એટલે ગુજરાતી નું favouriteકોને ભાવે આવી જાઓ આજે સવારે નાસ્તા માં ગરમગરમ ખીચું મને તો બહુ ભાવે Komal Shah -
-
-
-
-
મીક્સ ફલોર્સ ખીચું (Mix flours Khichu Recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક #પોસ્ટ૨૯#ફલોર્સ_લોટ#week2 ખીચું/પાપડીનો લોટ ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો છે. સામાન્ય રીતે ખીચું ચોખાના લોટ માંથી બનાવવામાં આવે છે. પણ આજે મેં ત્રણ પ્રકારના #ચોખા,#બાજરી, #રાગી લોટ મિક્સ કરી ખીચું બનાવ્યું છે. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15265798
ટિપ્પણીઓ