કાળા તલ ની ચીકી (Black Til Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તલને સાફ કરી ધીમા ગેસ ઉપર કડાઈમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો અને એક પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ ચીકીના ગોળને બારીક સમારી લો
- 2
ત્યારબાદ કડાઈમાં 1 ચમચીઘી ગરમ મૂકી તેમાં ગોળ નાખી ધીમા ગેસ ઉપર મેલ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દો પછી તેમાં શેકેલા તલ નાખી બરાબર મિક્સ કરી લો
- 3
અને પ્લેટફોર્મ પર ઘી લગાવી ચીકી નું મિશ્રણ નાખી હાથેથી તેનો લૂઓ બનાવી વેલણથી પાતળી વણી લો અને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો ત્યાર બાદ તેના ચપ્પુ ની મદદથી કાપા પાડી લો
- 4
તો હવે આપણી ટેસ્ટી હેલ્ધી સંક્રાતમાં ખાવા માટે કાળા તલની ચીકી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો આ ચીકી તમે 15 થી 20 દિવસ માટે ડબ્બામાં સ્ટોર કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાળા તલની ચીકી (Black Til Chiki Recipe In Gujarati)
#USઉતરાયણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ Dr. Pushpa Dixit -
કાળા સફેદ તલ ની ચીકી (Black White Til Chiki Recipe In Gujarati)
#DIWALI2021#દિવાળી સ્પેશ્યલ#કાળા સફેદ તલ ની ચીકીઆજે મે તલ સફેદ ની બતક સેઇપ માં બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
#MS#મકર સંક્રાંતિ#પરંપરાગત મકરસંક્રાંતિ એટલે દાન માટે નો ઉત્તમ દિવસ આ દિવસે આપણે અલગ અલગ પ્રકારના દાન આપીએ છીએ.તેમાં પણ કાળા તલનું દાન અતિ ઉતમ ગણાય છે.વડી કાળા તલ હેલ્થ માટે ખૂબજ ગુણકારી મનાય છે.મકરસંક્રાંતિ, ધમૅ,હેલ્થ અને શિયાળો આ ચારેય વસ્તુને આપણા વડીલોએ તથા શાસ્ત્રો એ એક સાથે એવી સરસ રીતે વણી લીધી છે કે તમે તેને જુદા ન કરી શકો.તલ એ શરીર સૌષ્ઠવ માટે અતિ ઉત્તમ છે.તલને ચાવો તેમ અંદરથી તેલ નીકળે.જે શરીરને તેજસ્વીતા અને ઓઈલીગ આપે છે. Smitaben R dave -
કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
#MS ઉતરાયણ ના દિવસે તલ નું દાન કરવામાં આવે છે .તલ બે પ્રકાર ના હોય છે કાળા અને સફેદ તલ .કાળા તલ માં પ્રોટીન , કેલ્શિયમ વધારે પ્રમાણમાં મળે આવે છે .કાળા તલ ખુબ જ શ્રેષ્ટ હોય છે .તલ ના સેવન થી માનસિક રોગો અને તણાવ પણ દૂર થાય છે .કાળા તલ ના સેવન કરવાથી વાળ ખરતા અટકે છે .વાળ મજબૂતઅને કાળા બને છે . Rekha Ramchandani -
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18#ચીકી#ઉતરાયણતલ ખાવાથી શરીર ને ભરપૂર માત્રા માં ઉર્જા મળે છે હોય છે. તલ ફક્ત પેટ માટેજ નહીં આખા શરીર ના રોગો મટાડી શકે છે. અને ગોળ એ શરીર ની નબડાઈ દૂર કરે છે. તલ ને ગોળ સાથે ખાવાથી ખુબ ફાયદા કારક છે. Daxita Shah -
-
-
કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chiki Priyanshi savani Savani Priyanshi -
-
-
-
-
-
-
-
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
ઉત્તરાયણ આવે એટ્લે તલ ની ચીકી, મમરા નાં લાડુ, શીંગ ની ચીકી સૌના ઘર માં બને જ... તલસાંકડી તરીકે પ્રસિધ્ધ આ ચીકી શિયાળા માં ખૂબ જ હેલ્ધી છે.. Hetal Gandhi -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16751446
ટિપ્પણીઓ