તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નોન સ્ટિક પેન મા ગોળ એડ કરી ફુલ ફલેમ પર ગરમ થવા દો સતત હલાવતા રહો ત્યાર બાદ તેનો કલર બદલાય એટલે થાળી મા થોડા ટીપા નાખી પાયો ચેક કરો.
- 2
હવે તેમા તલ નાખી ઘી એડ કરી ફટાફટ મિક્સ કરી ગ્રીસ કરેલ પ્લેટફોર્મ પર પાથરી ઘી વાળા વેલણ થી વણી લો જાડી પાથરી તમારે જોઈ તેવી વણવી થોડી ઠંડી થાય પછી પીસ કરો. તો તૈયાર છે ઉતરાયણ સ્પેશિયલ તલ ની ચીકી.
Similar Recipes
-
કાળા તલની ચીકી (Black Til Chiki Recipe In Gujarati)
#USઉતરાયણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18#ચીકી#ઉતરાયણતલ ખાવાથી શરીર ને ભરપૂર માત્રા માં ઉર્જા મળે છે હોય છે. તલ ફક્ત પેટ માટેજ નહીં આખા શરીર ના રોગો મટાડી શકે છે. અને ગોળ એ શરીર ની નબડાઈ દૂર કરે છે. તલ ને ગોળ સાથે ખાવાથી ખુબ ફાયદા કારક છે. Daxita Shah -
દાળિયા તલ અને શીંગ ની ચીકી (Daliya Til Shing Chiki Recipe In Gujarati)
ઉતરાયણ આવે ત્યારે આપણે જાત જાતની ચીકીઓ બનાવીએ છીએ શીંગ તલ દાળિયા અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને ચીકી બનાવી શકાય#US#cookpadindia#cookpadgujrati Amita Soni -
કોપરા તલ સાંકળી (Kopra Til Sankli Recipe In Gujarati)
#US#ઉતરાયણ સ્પેશિયલ રેસિપી. ઉતરાયણ નિમિત્તે તલ,કોપરા નો વધારે ઉપિયોગ કરવાથી તંદુરસ્તી જળવાય રહે છે અને શરીર ને બળ મળે છે. Varsha Dave -
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#USતલ સાંકળી ને તીલચીક્કી, તલ પાપડી વગેરે અનેક નામે ઓળખાય છે અને તલ સાંકળી સફેદ તલ કે કાળા તલ નાખી ગોળ કે ખાંડ માંથી બનાવવામાં આવે છે જો તમારે સ્વાથ્ય માટે ગોળ માંથી બનતી તલ સાંકળી ગુણકારી અને લાભકારી માનવામાં આવે છે તો ચાલો તલની ચીકી. Smruti Rana -
-
-
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
ઉતરાયણ માં સ્પેશ્યલ બનાવાતી ચીકી,ચીકી શીંગ, તલ, ડ્રાયફ્રુટ, દાડિયા, મમરા વગેરે ની બનાવાય છે. Bina Talati -
મમરા ની ચીકી (Mamara Chiki Recipe In Gujarati)
#USઉતરાયણ સ્પેશ્યલ રેસીપી ચેલેન્જમમરા નાં લાડુ ની જેમ ચીકી પણ પીસ પાડી શકાય છે અને બહુ ઓછી સામગ્રી થી બને છે અને ફટાફટ બની જાય છે Arpita Shah -
તલ ની ચીકી અને મમરા ના લાડુ (Til Chiki Mamra Ladoo Recipe In Gujarati)
#GA4 #Week18 ઉતરાયણ માં ક્રિસપી ટેસ્ટી તલ ની ચીકી અને મમરા ના લાડુ Bina Talati -
-
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#USમકર. સંક્રાંતિ પર બધા નાં ઘર માં બનતી હોય છે મે આજે તલ ની ચીકી બનાવી છે Dhruti Raval -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16748986
ટિપ્પણીઓ (5)