રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન લઈ કાળા તલ શેકી લો ૨ મિનિટ મિડિયમ ગેસ પર શેકવા એક વાસણ માં કાઢી લેવા
- 2
હવે એ જ પેન માં ગોળ ઘી ઉમેરો ધીમા તાપે પાયો કરવો થોડી વાર થાય અને બબલ્સ થવા માંડે એટલે એક વાટકી માં પાણી લઈ એમાં જરાક મૂકી બહાર કાઢી તોડી ને ચેક કરવું ક્રિસ્પી થાય એ ચેક કરવું
- 3
ક્રિસ્પી થય જાય એટલે એમાં ખાવા નો સોડા નાખવો અને તરત તલ નાખી બરાબર મિક્ષ કરી લેવું
- 4
પ્લેટફોર્મ પર તેલ લગાવી એના પર પાથરી પાતળી વણી લેવી ગરમ જ કટ કરી લેવું
- 5
ઠંડી પડે એટલે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તલ ની ચીકી
#સંક્રાંતિ#goldenapron2#kerala#week13આપણા ગુજરાત માં મકરસંક્રાંતિ નો તહેવાર એ પોંગલ ના નામ થી એ કેરળ અને તમિલનાડુનો લણણીનો તહેવાર છે. અને ત્યાં અલગ અલગ મિઠાઈ ઓ બને છે જેવી કે સ્વીટ પોંગલ, સોન પાપડી, તીલ પાપડી વગેરે... જેમાં મે તીલ પાપડી બનાવી છે જેને આપણે તલ ની ચીકી કહીએ છીએ... Sachi Sanket Naik -
-
-
-
-
-
તલ ની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#૮ઉત્તરાયણ માટે બનાવવા માં આવતી સરળ તલ ની ચીકી.જે તલ ના લાડુ કરતા પણ ખાવા માટે સારી છે અને બનાવા માં પણ વાર લાગતી નથી. Payal Nishit Naik -
-
-
-
-
-
-
મિકસ ચીકી(શીંગ, કાળા તલ,સફેદ તલ, કાેપરા ની ચીકી, કાળા તલ, સફેદ તલ નાં લાડુ)
#ઈબુક#Day-30 Binita Prashant Ahya -
-
તલ ની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#પોસ્ટ૪શિયાળા માં તલની ચીકી ખાવાની ખૂબ જ મજા આવે છે. તલ શરીર માટે ખૂબ જ હેલ્ધી છે. આ ચીકી ગોળ માં પણ બનાવી શકાય. મે ખાંડ માં બનાવી છે. Charmi Shah -
-
-
-
-
-
-
તલની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#૧૬મેં કાળા અને સફેદ તલ બંને મિક્સ કરીને મે ગોળ અને તલની ચીકી બનાવેલી છે. Bansi Kotecha -
-
-
કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
#MS#મકર સંક્રાંતિ#પરંપરાગત મકરસંક્રાંતિ એટલે દાન માટે નો ઉત્તમ દિવસ આ દિવસે આપણે અલગ અલગ પ્રકારના દાન આપીએ છીએ.તેમાં પણ કાળા તલનું દાન અતિ ઉતમ ગણાય છે.વડી કાળા તલ હેલ્થ માટે ખૂબજ ગુણકારી મનાય છે.મકરસંક્રાંતિ, ધમૅ,હેલ્થ અને શિયાળો આ ચારેય વસ્તુને આપણા વડીલોએ તથા શાસ્ત્રો એ એક સાથે એવી સરસ રીતે વણી લીધી છે કે તમે તેને જુદા ન કરી શકો.તલ એ શરીર સૌષ્ઠવ માટે અતિ ઉત્તમ છે.તલને ચાવો તેમ અંદરથી તેલ નીકળે.જે શરીરને તેજસ્વીતા અને ઓઈલીગ આપે છે. Smitaben R dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11384350
ટિપ્પણીઓ