બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)

Amita Rajani
Amita Rajani @amita4545

બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ બેસન
  2. 1 નંગડુંગળી
  3. 1 ચમચીલસણની પેસ્ટ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચીઅજમો
  6. 1 નંગલીલું મરચું
  7. 1 નંગટામેટા
  8. 1/2 ચમચીલાલ મરચું
  9. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બેસનમાં ઝીણી કાપેલી ડુંગળી ટામેટાલીલા મરચા કોથમીર મીઠું અજમો લાલ મરચું ઉમેરવું

  2. 2

    તેમાં જરૂર મુજબ પાણી લઈ ખીરું તૈયાર કરવું

  3. 3

    તવી પર પુડલા પાથરી તેલ મૂકી બરાબર શેકવા

  4. 4

    તૈયાર છે ટેસ્ટી પુડલા સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Rajani
Amita Rajani @amita4545
પર

ટિપ્પણીઓ

Similar Recipes