બેસન ના પુડલા (Besan Pudla Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686
શેર કરો

ઘટકો

20મીનીટ
2 સર્વિંગ્સ
  1. ૧ કપ ચણાનો લોટ
  2. ૧/૨ ચમચીહળદર
  3. ૧/૨ ચમચીમરચુ પાઉડર (ઓપ્શનલ)
  4. ૧ ચમચીઅજમો
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. તેલ જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં અજમો હથેળીથી મસળી ને નાખો. હવે તેમાં સ્વાદ અનુસાર ઉપર મુજબના મસાલા કરી દો.

  2. 2

    તેમાં પાણી નાખી પુડલાનુ બેટર રેડી કરી દો. હવે એક નોનસ્ટીક પેનમાં તેલ લગાવી પાતળા પુડલા બનાવી લો અને તેને આછા ગુલાબી શેકી લો. તો તૈયાર છે બેસનના પુડલા. તેને સોસ કેચઅપ, છૂંદો, મુરબ્બો કે ગ્રીન/રેડ ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ

Similar Recipes