બેસનના પુડલા (besan pudla recipe in gujarati)

Apeksha Parmar
Apeksha Parmar @apekshaparmar

બેસનના પુડલા (besan pudla recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૫ વ્યક્તિ માટે
  1. ૨૦૦ ગ્રામ બેસન
  2. ૨ નંગડુંગળી
  3. લીલા મરચાં
  4. લીલા ધાણા
  5. ૧ ટી સ્પૂનલાલ મરચું
  6. ૧ ટી સ્પૂનધાણાજીરુ
  7. ૧/૨ ટી સ્પૂનહળદર
  8. ૧/૨ ટી સ્પૂનઅજમો
  9. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી અને લીલા મરચાં ને બારીક સમારી લો. ત્યારબાદ એક બાઉલમાં બેસન લો. તે માં બધો મસાલો નાખી દો.

  2. 2

    તે મિક્સ માં પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. તે ભજીયા ના ખીરા કરતા પાડતું હોવું જોઈએ.

  3. 3

    ત્યારબાદ એક તવી પર તેલ લગાવી ખીરાને પાથરી પુડલો બનાવો. પછી તે ની આજુબાજુ તેલ લગાવી તેને ૫ ચેક મિનિટ સુધી થવા દો. પછી તે ને પલટાવી સેકી લો. તમારો પુડલો તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Apeksha Parmar
Apeksha Parmar @apekshaparmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes