પુડલા (Pudla Recipe in Gujarati)

jigna shah
jigna shah @jigna_2701

સવારે નાસ્તા મા ખવાતો.. એક હેલ્થી નાસ્તો...
#GA4
#week12

પુડલા (Pudla Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

સવારે નાસ્તા મા ખવાતો.. એક હેલ્થી નાસ્તો...
#GA4
#week12

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
3 થી 4 સર્વિંગ્
  1. સવા કપ બેસન
  2. 1-1/2 કપ પાલક જીણી સમારેલી
  3. અડધો કપ કોથમીર જીણી સમારેલી
  4. કપલીલી ડુંગળી અડધો
  5. 2 ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  6. નમક
  7. અજમો
  8. 1 ચમચીલાલ મરચું
  9. ચપટીહળદર
  10. પાણી જરૂર મુજબ
  11. શેકવા માટે તેલ
  12. ટામેટા એક મોટું

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    એક વાસણ મા બધું ભેગું કરો

  2. 2

    બધું હાથથી મસળી ને મિક્સ કરો જરૂર મુજબ પાણી નાખો

  3. 3

    હવે તવા પર તેલ લગાવી ખીરું સ્પ્રેડ કરો

  4. 4

    તેને બંને બાજુ બરાબર શેકો.

  5. 5

    તેને ગ્રીન ચટણી અથવા કેચ અપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes