પુડલા (Pudla Recipe in Gujarati

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#trend

આજે મે પુડલા ને અલગ રીતે બનાવ્યા છે.... પુડલા નું બેટર થોડું પતલુ કરી અને ઢોસા ની જેમ પાથરી ને ચીઝ સ્પ્રેડ કર્યુ છે... આ ઢોસા પુડલા એકવાર જરૂર ટ્રાય કરજો કાંઇક નવું... ખુબ જ સરસ બને છે...

પુડલા (Pudla Recipe in Gujarati

#trend

આજે મે પુડલા ને અલગ રીતે બનાવ્યા છે.... પુડલા નું બેટર થોડું પતલુ કરી અને ઢોસા ની જેમ પાથરી ને ચીઝ સ્પ્રેડ કર્યુ છે... આ ઢોસા પુડલા એકવાર જરૂર ટ્રાય કરજો કાંઇક નવું... ખુબ જ સરસ બને છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મીનીટ
3 વ્યક્તિ
  1. બેટર માટે:-
  2. 2 કપબેસન
  3. 1/2 ચમચીહળદર
  4. 1/4 ચમચીહીંગ
  5. 1/2 ચમચીઅજમો
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1.5 કપપાણી
  8. સુકા મસાલા માટે :-
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1/2 ચમચીચાટ મસાલો
  11. 1/4 ચમચીસંચળ પાઉડર
  12. ઢોસા પર પાથરવા માટે:-
  13. 1/2 કપડુંગળી
  14. 1/4 કપટામેટાં
  15. 1/4 ચમચીલીલું મરચું
  16. 1/3 કપકોથમીર
  17. 1/2 કપચીઝ
  18. તેલ તવી પર લગાવવા માટે

રાંધવાની સૂચનાઓ

35 મીનીટ
  1. 1

    બેટર માટે ની બધી સામગ્રી મીક્સ કરી બેટર તૈયાર કરી 5 મીનીટ સુધી ફેટી લો.15-20 મીનીટ મુકી દો.

  2. 2

    ઢોસા ની તવી ગરમ કરી તેલ લગાવીને બેટર માથી પુડલા ઢોસા મનપસંદ આકાર મા પાથરી મીડીયમ આચ પર પાકવા દો.

  3. 3

    એક વાસણમાં લાલ મરચું પાઉડર, સંચળ પાઉડર અને ચાટ મસાલા મીક્સ કરી લો. ઢોસા પર આ મસાલો, ડુંગળી, ટામેટાં, કોથમીર, ચીઝ ઉમેરી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ધીમે તાપે પકાવી લો.

  4. 4

    ગરમાગરમ પુડલા ઢોસા કેચપ કે ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ (7)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
મારી ઘરે પુડલા પાતળા જ ફાવે, પણ ફીલિંગ વિના ના, એકદમ સરસ દેખાય છે.

Similar Recipes