વેજીટેબલ સેઝવાન રોસ્ટી

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#WCR
I ❤ desi Chinese.
શિયાળા માં ગરમાગરમ રોસ્ટી , ફુલ ઓફ વેજીટેબલ ખાવા ની બહુ જ મઝા આવે છે. તીખી તમતમતી રોસ્ટી માં ક્રંચી વેજીટેબલ , ટેસડો પડી જાય ઠંડી માં.
Cooksnap
@Ekrangkitchen

વેજીટેબલ સેઝવાન રોસ્ટી

#WCR
I ❤ desi Chinese.
શિયાળા માં ગરમાગરમ રોસ્ટી , ફુલ ઓફ વેજીટેબલ ખાવા ની બહુ જ મઝા આવે છે. તીખી તમતમતી રોસ્ટી માં ક્રંચી વેજીટેબલ , ટેસડો પડી જાય ઠંડી માં.
Cooksnap
@Ekrangkitchen

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15  મીનીટ
2  સર્વ
  1. 4 નંગ છીણેલા બટાકા
  2. 1 નંગછીણેલું ગાજર
  3. 1 કપછીણેલી કોબી
  4. 2 નંગસ્લાઈસ કરેલા કાંદા
  5. 2 ટે સ્પૂનching 's સેઝવાન ચટણી
  6. 2 ટે સ્પૂનઓલિવ ઓઈલ
  7. 2 ટે સ્પૂનબટર
  8. મીઠું - મરી સ્વાદ અનુસાર
  9. સેઝવાન મેયો ડીપ : 1 કપ ching 's સેઝવાન ચટણી
  10. 1/2 કપએગલેસ મેયો
  11. 1 ટી સ્પૂનસમારેલી કોથમીર
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. લીંબુ નો રસ સ્વાદ અનુસાર
  14. સલાડ : ટામેટા ની સ્લાઈસ
  15. અકંપનીમેન્ટ : મકાઈ શોરબા

રાંધવાની સૂચનાઓ

15  મીનીટ
  1. 1

    એક બાઉલ માં છીણેલા બટાકા, કોબી, ગાજર અને કાંદા લેવા. અંદર સેઝવાન ચટણી અને મીઠું - મરી નાંખી મીકસ કરવું.

  2. 2

    હવે પેન માં ઓલિવ ઓઈલ અને બટર ગરમ કરી ને 2 ચમચા મિક્ષણ ને પેન ઉપર થેપી લેવું. થોડું જાડું જ રાખવું. નીચેની સાઈડ કડક થાય એટલે ફેરવી ને બીજી સાઈડ કડક કરવી.
    આખો પ્રોસેસ ધીમા થી મીડીયમ ગેસ ઉપર કરવી. હવે રોસ્ટી કડક થાય એટલે પ્લેટ માં કાઢી, સેઝવાન મેયો ડીપ સાથે સર્વ કરવી.

  3. 3
  4. 4

    સેઝવાન મેયો ડીપ : એક મીકસર જાર માં ching 's સેઝવાન ચટણી, એગલેસ મેયો, મીઠું અને કોથમીર નાંખી ચર્ન કરવું. ડીપને ટામેટા ની સ્લાઈસ ઉપર મુકી, પ્લેટીંગ કરી ગરમાગરમ રોસ્ટી સાથે સર્વ કરવું.

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes