🌶 સેઝવાન મેયો વેજ સેન્ડવીચ 🌶

#SSM
ઉનાળાની કાળઝાળ ગરમી માં જમવાની ઈચ્છા બહુજ ઓછી થાય છે. સાંજે પણ એક જ વસ્તુ ખાવા નું મન થાય છે.....તો એના માટે બેસ્ટ ઓપ્શન છે --- સેન્ડવીચ.
સેન્ડવીચ ની એક નવી વેરાઇટી મેં આજે ટ્રાય કરી છે જે ટેસ્ટ માં લાજવાબ તો છે જ સાથે સ્ટમક ફીલીંગ ઈફેક્ટ પણ આપે છે. 🥪🌶🧅🧄🍅
🌶 સેઝવાન મેયો વેજ સેન્ડવીચ 🌶
#SSM
ઉનાળાની કાળઝાળ ગરમી માં જમવાની ઈચ્છા બહુજ ઓછી થાય છે. સાંજે પણ એક જ વસ્તુ ખાવા નું મન થાય છે.....તો એના માટે બેસ્ટ ઓપ્શન છે --- સેન્ડવીચ.
સેન્ડવીચ ની એક નવી વેરાઇટી મેં આજે ટ્રાય કરી છે જે ટેસ્ટ માં લાજવાબ તો છે જ સાથે સ્ટમક ફીલીંગ ઈફેક્ટ પણ આપે છે. 🥪🌶🧅🧄🍅
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બધા ઈનગ્અન્ટ લઈ ને મીકસ કરી ને સાઈડ પર રાખવું.
- 2
ચોપીંગ બોર્ડ ઉપર બ્રેડ ની સ્લાઈસ મુકી, એના ઉપર ફીલીંગ પાથરવું. બીજી સ્લાઈસ થી કવર કરવી.
- 3
ગ્રીલ પેન ઉપર બટર મુકી એક સાઈડ શેકવી. નીચે ની સાઈડ કડક થાય એટલે ફેરવી ને, બટર મુકી, બીજી સાઈડ કડક કરવી. ગરમાગરમ સેઝવાન મેયો સેન્ડવીચ ને ટેન્ગી ડીપ સાથે સર્વ કરવી. મેં સેન્ડવીચ સાથે ફ્રેંચ ફ્રાઈઝ પણ સર્વ કરી છે. આવીજ રીતે બીજી સેન્ડવીચ બનાવવી.
- 4
ટેન્ગી ડીપ : એક નાના બાઉલ માં મેયો અને ટામેટો કેચઅપ મીકસ કરવું. સેન્ડવીચ સાથે આ ડીપ બહુજ સરસ લાગે છે.
- 5
ગરમી માં પણ મન ને લલચાવે એવી સેઝવાન મેયો વેજ સેન્ડવીચ તૈયાર ----- એન્જોય સમર. 🥳 🥳 🥳
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ સેઝવાન રોસ્ટી
#WCRI ❤ desi Chinese.શિયાળા માં ગરમાગરમ રોસ્ટી , ફુલ ઓફ વેજીટેબલ ખાવા ની બહુ જ મઝા આવે છે. તીખી તમતમતી રોસ્ટી માં ક્રંચી વેજીટેબલ , ટેસડો પડી જાય ઠંડી માં.Cooksnap@Ekrangkitchen Bina Samir Telivala -
કેબેજ, કેરટ અને પનીર સમોસા પટ્ટી સ્ટાટર
#parસમોસા બધા ના જ ફેવરેટ છે. પાર્ટી માં 1 તળેલું ફરસાણ, 1 સ્ટીમ કરેલું અથવા બાફેલું અને 1 શેકેલું અથવા સોતે કરેલું ફરસાણ હોય છે. ફીંગર ફુડ જેમ કે સેન્ડવીચ અથવા પરાઠા રોલ અપ્સ પણ બહુજ પોપ્યુલર છે . પાર્ટી માં સ્ટાટર બહુ હેવી પણ ના હોવા જોઈએ કે મેઈન કોર્સ ને આપણે જસ્ટિસ ના આપી શકીએ.એવું જ ટેસ્ટી પણ લાઈટ સ્ટાટર મેં અહીંયા મુક્યું છે જે બનાવમાં સરળ છે જ અને ટેસ્ટી પણ છે. Bina Samir Telivala -
ટ્રાય કલર સેન્ડવીચ (Tri Colour Sandwich Recipe In Gujarati)
ઈન્ડીયન ટ્રાય કલર સેન્ડવીચઆપણી આઝાદી ના અમ્રુત મહોત્સવ ના દિવસે એક નવીન તિરંગા વાનગી, હું અહીંયા પીરસું છું જે બધી ઉંમર ના લોકો ને પસંદ પડશે. Bina Samir Telivala -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRમુંબઈ ની ઝવેરી બજારની મોસ્ટ પોપ્યુલર વાનગી, જે ખાવા લોકો દુર દુર થી આવે છે. એવી જ પુડલા સેન્ડવીચ મેં આજે બનાવાની ટ્રાય કરી છે. Bina Samir Telivala -
સેન્ડવીચ કેક (Sandwich Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipeસેન્ડવીચ કેક એક ખુબ જ સુંદર , સ્વાદિષ્ટ ઈનોવેટીવ વાનગી છે.આ કેક ઝટપટ થી બની જાય છે. સેન્ડવીચ કેક એ નોર્મલ કેક અને સેન્ડવીચ કરતા અલગ છે. આજે કંઇક અલગ બનાવવાની ઈચ્છા થઈ તો આ સેન્ડવીચ કેક બનાવ્યું .જે એ એક અલગ જ કેક છે જે તમે ખાધું ના હશે . આ કેક ખાવા માં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.જે લોકો મીઠી કેક નહિ ખાતા હોય તેના માટે આ કેક બેસ્ટ છે . તમે કોઈ પણ પાર્ટી માં આ કેક પણ બનાવી શકો છે.એકવાર જરૂરથી ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2અમદાવાદ ની ફેમસ રોડસાઈડ સ્નેક , જેને ખાવા માટે લાઈન લાગે છે.આ સેન્ડવીચ ટેસ્ટી સાથે સાથે બનાવામાં પણ બહુ જ ઇઝિ છે.Cooksnap@mrunalthakkar Bina Samir Telivala -
વેજ મેયો ચીઝ સેન્ડવીચ (Veg Mayo Cheese Sandwich Recipe In Gujarati)
#SFદરેક સીટી માં સેન્ડવીચ તો મળે જ Smruti Shah -
તંદુરી મેયો ચીઝ સેન્ડવીચ
#MFFમોન્સૂન ફૂડ ફેસ્ટિવલબહુ ફટાફટ બની જાય છે અને ટેસ્ટી લાગે છે. Arpita Shah -
ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા
#DRCગુજરાતી ઓ નું ફેવરેટ ફરસાણ. લગ્ન પ્રસંગમાં ઢોકળા ધણી બધી વેરાઇટી માં સર્વ થતા હોય છે. એમાં પણ લાઈવ ઢોકળા અને સેન્ડવીચ ઢોકળા બાજી મારી જાય છે. અહીંયા હું એમાં ની જ એક વેરાઈટી મુકું છું , સેન્ડવીચ ઢોકળા જે ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે .Cooksnap@Marthak Jolly Bina Samir Telivala -
સેઝવાન ફ્લેવર્ડ વેજ મેગી સેન્ડવીચ
#ફ્યુઝન#ઇબુક૧#૧૩ફ્રેન્ડ્સ, મેગી નાના- મોટા સૌ ને ભાવતી વાનગી છે. જેમાં મેં થોડા વેજીટેબલ એડ કરી ને સેન્ડવીચ બનાવી એક ફયુઝન રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મીન્ટ --- ઓ --- ગ્રેપ્સ, અ વેલકમ ડ્રીંક
#SSMસમર વેકેશન એટલે મહેમાનો ની વણઝાર . ગરમી માં ઠંડા પીણાં પીવાનું બહુજ મન થાય અને બધા ધણી વેરાઇટી ના જ્યુસ પીતા હોય છે. એમાની જ એક નવી વેરાઇટી છે મીન્ટી -ઓ - ગ્રેપ્સ જ્યુસ , મેં વેલકમ ડ્રીંક તરીકે અહીંયા સર્વ કર્યુ છે.Cooksnap@jasmin motta Bina Samir Telivala -
વોટરમેલન ગેઝપાચો વીથ ક્રસ્ટી બ્રેડ અને બ્રેડ સ્ટીક - અ કુલ કુલ સમર મીલ
#SSMઆ સ્પેનીશ સમર સુપ છે , જે ચીલ્ડ જ સર્વ કરવા માં આવે છે મેંગો, પાઈનેપલ , ટામેટા ,આવાકાડો, ક્યુકંમબર ના ગેઝપાચો બને છે પણ મારા હસબન્ડ નું ફેવરેટ છે ---- વોટરમેલન ગેઝપાચો અને સમર માં 3-4 વાર આ સુપ અમારા ઘરે બનતું હોય છે. આ સુપ બનાવા માં બહુજ સિમ્પલ અને ક્વીક છે અને સાથે ક્રસ્ટી બ્રેડ અને બ્રેડ સ્ટીક સર્વ કરો એટલે ડિનર કંમ્પલીટ. Bina Samir Telivala -
વેજ મેયો બ્રેડ રોલ્સ (veg mayo bread rolls recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૬ક્રિસ્પી અને ટેસ્ટીવેજ મેયો સેન્ડવીચ તો ખાઈએ જ છે તો આજે મેં થોડું ટ્વિસ્ટ કરીને સેન્ડવીચ ની જગ્યાએ રોલ્સ બનાવ્યા છે બ્રેડ માંથી. Khyati's Kitchen -
વેજ મેયો સેન્ડવીચ(veg mayo sandwich recipe in gujarati)
#સાતમ આ નોનફાયર રેસિપિ છે.. ફક્ત 10 મિનિટ માં બનતી ટેસ્ટી સેન્ડવીચ મારી દીકરી ની ફેવરિટ છે. Tejal Vijay Thakkar -
કચ્છી ખારી ભાત
#SSMઆ કચ્છી ભાત ની વેરાઈટી છે જે વન પોટ મીલ તરીકે સર્વ થાય છે અને ફક્ત 20 જ મીનીટ માં બની જાય છે . બનાવવા માં બહુજ સિમ્પલ અને સ્વાદિષ્ટ પણ એટલોજ . છોકરાઓ ના ટીફીન માટે બેસ્ટ ઓપ્શન છે. કચ્છી ખારી ભાત સાથે પ્લેન દહીં કે રાઇતું હોય તો બીજું કાંઈ ના જોઈએ.સમર સ્પેશ્યલ મીલ માં કચ્છી ખારી ભાત ખાવાથી મન અને પેટ બંને તુપ્ત થઈ જાય છે. Bina Samir Telivala -
લેમન મિન્ટ આઇસ ટી
#SRJ#cookpadindia#cookpadgujarati ઉનાળા માં ઠંડુ ઠંડુ ખાવાની અને પીવાની બહુજ ઈચ્છા થાય છે તો ગરમ ચા ને બદલે ઠંડી ચા પીવાની ખૂબ જ મઝા આવે છે તેમ પણ અલગ અલગ ફ્લેવર્સ ની આઇસ ટી બનતી હોય છે. Alpa Pandya -
-
કાકડી ટમેટાની સેન્ડવીચ (Cucumber Tomato Sandwich Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપીWeek1#SN1#Vasantmasala#aaynacookeryclubકાકડી ટામેટાં ની સેન્ડવીચ 🥪નાના મોટા બધાને સેન્ડવીચ તો ભાવતી જ હોય છે . તો આજે મેં કાકડી ટમેટાની કાચી સેન્ડવીચ બનાવી .જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે . રવિવારે breakfast and lunch મોડુ કર્યુ હોય એટલે ડિનરમાં બોવ ભૂખ ન હોય તો આ સેન્ડવીચ ચાલે . આ સેન્ડવીચ ખૂબ જ ઓછા ઇન્ગ્રિડિયન્ટ પણ બની જાય છે . અને આ બહાને નાનાછોકરાઓ કાકડી અને ટામેટાં પણ ખાઈ લે છે જે હેલ્થ માટે ખૂબ જ જરૂરી હોય છે. આ સેન્ડવીચ છોકરાઓને લંચ બોક્સ મા પણ આપી શકાય છે . Sonal Modha -
ઓલ ટાઈમ ફેવરીટ ટોસ્ટેડ સેન્ડવિચ
#ChoosetoCook#30minsહું નાની હતી ત્યારે આ મારું ફેવરિટ સ્નેક્સ હતું. સ્કૂલ માં થી આવતી ત્યારે મમ્મી બનાવી ને રાખતી.પછી કોલેજ માં જતી થઈ , ત્યારે હું જાતેજ બનાવતી ......મારી મમ્મી અને મારા માટે.એમાં પણ ઘણા વેરીયેશન કરતી.પણ આ સેન્ડવીચ અમારી બહુ જ ફેવરેટ હતી.આજે મમ્મી નથી પણ ઘણી વાર હું આ સેન્ડવીચ બનાવું છું અને મારી દિકરી સાથે બેસી ને ખાઊ છું અને મઝા માણું છું સાથે સાથે મમ્મી ની મીઠી યાદ ને વગોળું છું Bina Samir Telivala -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#Week14#cabbageઅહીં મેં એક હેલ્ધી સેન્ડવીચ બનાવવાનો ટ્રાય કર્યો છે. મેયોનીઝ ના બદલે greek yogurt વાપરીને સેન્ડવીચ બનાવ્યું છે. Manisha Parmar -
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya -
તંદૂરી પીનવ્હીલ સેન્ડવીચ
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ, સાંજના સમયે બાળકોની સાથે ગપસપ કરતાં કરતાં કે સાંજના ફ્રી ટાઇમ માં બુક રીડીંગ કરતાં કરતાં ગરમા ગરમ ચા સાથે નાસ્તામાં પીનવ્હીલ સેન્ડવીચ એક બેસ્ટ ઓપ્શન છે😍. જેમાં વાપરવામાં આવતા ઈનગ્રીડિયન્ટસ્ લગભગ ઘરમાં અવેલેબલ જ હોય છે જેથી ફટાફટ એક યમ્મી સેન્ડવીચ બનાવી શકાય છે. asharamparia -
વેજ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipe#Cookpad#CookpadGujarati#Cookpadindiaસેન્ડવીચ એ બ્રેડમાંથી બનતી ફાસ્ટ ફૂડ રેસીપી છે સમય જતા તેમાં ઘણા જ વેરીએશન આવેલા છે જેમ કે ચીઝ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ મેયોનીઝ સેન્ડવીચ તેમાં મેં આજે મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી બધા વિટામિનો જળવાઈ રહે છે Ramaben Joshi -
બ્રેડ પુડલા સેન્ડવીચ
#સ્ટ્રીટમુંબઈ ની એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ..બેસન ના પુડલા માં વચ્ચે બ્રેડ ની સ્લાઈસ.. સાથે બનાવવામાં આવે છે આ સ્વાદિષ્ટ વાનગી... બ્રેડ પુડલા સેન્ડવીચ. Jasmin Motta _ #BeingMotta -
તવા મૂંગલેટ ક્લબ સેન્ડવીચ (Tawa Moonglet Club Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1#CWT#cookpadindia#cookpadgujarati#lunchboxઆજે નેશનલ સેન્ડવીચ ડે પર મેં ખાસ મૂંગલેટ સેન્ડવીચ બનાવી છે , જે સરળતા થી બની જાય છે અને નાના મોટા બધા ને ભાવે એવી ટેસ્ટી પણ બને છે . Keshma Raichura -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week10સેન્ડવીચ તો તમે લંચ, ડિનર, નાસ્તા માં ગમે ત્યારે ખાઈ શકો છો.હું ઘણા બધા પ્રકાર ની સેન્ડવીચ બનાવું છું પણ ચીઝ ગ્રીલ સેન્ડવીચ મારા ઘર માં બધા ને પ્રિય છે.અને મેં મેંદા ને બદલે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે વેજિટેબલ પણ છે તેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
આલુ મટર સેન્ડવીચ 🥪
Amazing August#AA2 : આલુ મટર સેન્ડવીચનાના મોટા બધા ને સેન્ડવીચ નુ નામ સાંભળતા જ મોઢા મા પાણી આવી જાય છે .તો આજે મે વેજીટેબલ સેન્ડવીચ 🥪 બનાવી . Sonal Modha -
વેજ ચીઝ સેન્ડવીચ
આ મુંબઇ સ્ટઇલ ચીઝ સેન્ડવીચનુ નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો બનાવીયે વેજ ચીઝ સેન્ડવીચ#SFC Tejal Vaidya
More Recipes
ટિપ્પણીઓ (6)