વેજ થુકપા સૂપ (Veg Thukpa Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી ને લાંબા પાતળા સમારી લેવા...મશરૂમ ને સાફ કરીને તેને લાંબા સમારી લેવા...ત્યાર બાદ નૂડલ્સ ને બાફી લેવા...
- 2
ત્યાર બાદ એક લોયા મા તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં પેલા લસણ નાખી તેને હલાવતા રહેવું અને થોડું બ્રાઉન થઈ જાય એટલે ડુંગળી અને કોથમીર ના ડાળખાં નાખી ડુંગળી પારદર્શક થાય ત્યાં સુધી હલાવતા રહેવું...
- 3
ત્યાર બાદ તેમાં ટામેટા નાખવા અને પકવવા દેવા....ત્યાર બાદ તેમાં લીલુ મરચું અને ડ્રાય મસાલા નાખી દેવા અને હલાવી ને તેમાં ગરમ પાણી નાખવું....થોડું ઉકળે એટલે તેમાં ગાજર,કોબીજ,રેડ બેલ પેપર અને મશરૂમ નાખીને હલાવવું...
- 4
ત્યાર બાદ તેમાં સોયા સોસ અને મીઠું નાખી હલાવીને ઉકળવા દેવું...થોડી વાર ઉકળે એટલે તેમાં નૂડલ્સ નાખીને ગરમ ગરમ સૂપ સર્વ કરી શકાય....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#WCR#Cookpadindia#Cookpadgujrati Shah Prity Shah Prity -
વેજ થુકપા સૂપ (Veg Thukpa Soup Recipe In Gujarati)
Thukpa is one among the popular noodle soups in India. Thukpa is actually a Tibetan Noodle Soup. It originated in the eastern part of Tibet. The dish became popular in Nepal, Bhutan and the states of Sikkim, Assam and Arunachal Pradesh in Northeast India. It is also popular in the Ladakh region and the state of Himachal Pradesh.Soups are an easy one-pot meal which are perfect for weekdays dinner or lunch. With the onset of monsoon or winter this is a perfect soup recipe which is a complete meal on its own. As we know there is a non veg. versions of this recipe also but here I have cooked a veg. Version of it. Hope you all will like it.. Pls do try in this winter and let me know how it came out. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ સ્ટર ફ્રાય (Vegetables stirfry recipe in Gujarati)
લીલા શાકભાજીમાંથી ભરપૂર પ્રમાણમાં ફાઈટોકેમિકલ્સ મળે છે જે હોર્મોન્સ રેગ્યુલેટ કરવામાં, શરીરના કોષોને થતી હાનિ દૂર કરવામાં અને રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરવામાં ઉપયોગી છે. લીલા શાકભાજી લીવરના ડિટૉક્સ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે શરીરના ટોક્સિન્સ દૂર કરવામાં ઉપયોગી છે. વેજીટેબલ સ્ટર ફ્રાય એ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ઘી ડીશ છે જે રાઈસ અને નૂડલ્સ સાથે સર્વ કરી શકાય. વધારે હેલ્ધી બનાવવા માટે વેજિટેબલ સ્ટર ફ્રાય ને પ્લેન દલિયા સાથે પણ સર્વ કરી શકાય.#MW1 spicequeen -
-
વેજ કોમ્બિનેશન રાઈસ
#ઇબુક#દિવસ ૧એમ તો બધા નૂડલ્સ ખાતા જ હોઈ છે અને બધા નું ફેવ. પણ હોઈ છે પણ મે આજે તેમાં બધા વેજિટેબલ નો યુઝ કરીને તેને અલગ રીતે બનાવ્યું છે જેમાં રાઈસ અને સાથે સાથે નૂડલ્સ બંને ને એક મિક્સ કરીને એક અલગ રીતે બનાવ્યું છે જે ખૂબ જ સરળ અને ખૂબ જ ટેસ્ટી પણ લાગશે. તો તમે પણ બનાવજો આ સ્વાદિષ્ટ ડિશ જેનું નામ છે વેજ કોમ્બિનેશન રાઈસ .. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
#KS2અમારા ઘર માં સૌ નો પ્રિય સૂપ છે. શિયાળા માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે. આ રીતે બનાવા થી રેસ્ટોરન્ટ જેવો જ બને છે. Arpita Shah -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઇડચીઝફોડયુ અને બ્રુસેટા બ્રેડ જોડે સાઈડમાં સર્વ કરી શકાય એવી રેસીપી jagruti chotalia -
-
-
-
-
વેજીટેબલ હક્કા નૂડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ને મેગી, પાસ્તા અને નૂડલ્સ બઉ જ ભાવે....તો મધર્સ ડે સ્પેશિયલ રેસિપી માં મે બનાવેલા અને મમ્મી ને બઉ જ ભાવતા વેજીટેબલ હક્કા નૂડલ્સ બનાવ્યા છે .... Happy Mother's Day Jo Lly -
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જશિયાળામાં ગરમાગરમ સૂપ કોને ન ભાવે?? તેમાં પણ મનચાઉં સૂપ.. શરદી થઈ હોય તો જો આ સૂપ પીવો તો ખૂબ જ રાહત મળે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16765059
ટિપ્પણીઓ (4)