રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી, લસણ, આદુ,નાખી ૨ થી ૩ મિનિટ સાંતળો,ત્યારબાદ તેમાં ટામેટા નાખી ને સાંતળો, પછી તેમાં મશરૂમ,ગાજર કેપ્સિકમ,તીખા મરચાની કટકી,કોબી,બધું નાખી ને સાંતળો,અને તેમાં સોયાસોસ, મીઠું,કાશ્મીરી લાલ મરચા નો પાવડર,ધાણા જીરું નાખી ને સાંતળીને, તેમાં વેજીટેબલ સ્ટોક નાખો અને અડધી વાટકી પાણી માં કોર્નફ્લોર મિક્સ કરીને નાખો,અને ૪ થી ૫ મિનિટ ઢાંકી ને ઊકાળવુ
- 2
સૂપ ઉકળી જય એટલે.તેમાં બાફેલા નુડલ્સ નાખો અને ઉપર થી ધાણાભાજી છાંટી ને પીરસો,તૈયાર છે વેજ થુપ્પા સૂપ
- 3
નોંધ,; અસલ માં આ સૂપ માં નોનવેજ પણ પડે છે પણ હું વેજ છું એટલે મેં તેમાં આ નથી નાખ્યું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેક્સીકન ટ્રાયો બેક (Mexican Trio Bake Recipe In Gujarati)
#GA4#Week21MEXICAN TRIO BACKAbhi Mujame Kahi.... Baki Thodi Si Hai Zindagi...Jagi Khane Ki ummid Nayi.... Jana Zinda Hun Mai To Abhi1 Aisi Swad Ki Puharrrrr... .... Es TRIO BACK me Haiઓ....હો.....હો... હો..... બાપ રે બાપ....લાજવાબ... બેનમૂન...ઝકકકકકાસ..... Ketki Dave -
-
વેજ કોરમા
#શાકઆ દક્ષિણ ભારતીય વાનગી છે જે કોકનટ ગ્રેવી માં બનાવવામાં આવે છે. રોટલી, પરાઠા અથવા ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Purvi Modi -
-
કલકલ
#goldenapron2#goaઆ રેસિપિ ગોઆ ની ક્રિસમસ ની રેસિપી છે આ રેંસીપી ખાવા માં બિસ્કિટ જેવી હોય છે અને એકદમ ક્રિસ્પી chetna shah -
-
-
-
-
-
-
-
-
-
મીક્ષ વેજ મેયોનીઝ સલાડ (Mix Veg Mayonnaise Salad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમીક્ષ વેજ મેયોનીઝ સલાડ કોલસ્લો સલાડ Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11174085
ટિપ્પણીઓ