ડ્રાય મંચુરીયન (Dry Manchurian Recipe In Gujarati)

Tejal Vaidya @tejalvaidya
ગુલાબી ઠંડીમાં ગરમ ગરમ મંચુરીયન ખાવાની મજા જ કઇંક અલગ છે.
#WCR
ડ્રાય મંચુરીયન (Dry Manchurian Recipe In Gujarati)
ગુલાબી ઠંડીમાં ગરમ ગરમ મંચુરીયન ખાવાની મજા જ કઇંક અલગ છે.
#WCR
રાંધવાની સૂચનાઓ
- 1
૧ કોબીજ,૧ ગાજર અને ૧ કેપ્સીકમ જીણુ ચોપ કરી લો. તેમા લસણ આદુની પેસ્ટ નાંખો. તેમા કોનઁ ફ્લોર અને મેંદો નાંખો મીઠું અને મરી નાંખો.જરુર પુરતુ પાણી છાંટીને નાના નાના ગોળા વાળીને તળી લો.
- 2
થોડુ તેલ તરમ કરીને તેમા લસણ આદુની પેસ્ટ સાતંળો. તેમા લાંબા સમારેલા કોબીજ, ડુંગળી, કેપ્સીકમ, લીલી ડુંગળી અને ગાજર નાંખો. સાંતળો. તેમા સોયાસોસ, વિનોગર અને ચીલી સોસ નાંખો.
- 3
૧/૨ વાટકી પાણીમાં ૧ ચમચી કોનઁ ફ્લોર ઓગાળેલુ પાણી નાંખો. મીઠું અને લાલ મરચુ નાંખો. તળેલા મંચુરીયન નાંખો. બરાબર મીક્સ કરો. સવિઁગ બાઉલમાં કાઢીને લીલી ડુંગરીથી સર્વ કરો.
- 4
Similar Recipes
-
વેજ મંચુરિયન(veg manchurian recipe in Gujarati)
#સુપરશેફ3વેજ મંચુરિયન એ તીખું, ચટપટુ અને હેલ્ધી છે જે વરસાદની ઋતુમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
-
કોબીજ ડ્રાય મંચુરીયન (Cabbage Dry Manchurian Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
-
-
-
-
-
-
-
-
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
#WCRઆ રેસિપી મેં કાલે જ સાંજે નાસ્તામાં બનાવેલી શિયાળો ચાલતો હોવાથી ભરપૂર લીલા શાકભાજી મળતા હોય છે જેથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે વડી ચાઈનીઝ વાનગીઓ મને ખાસ અને ઘરના બધાને ભાવતી આઈટમ છે Jigna buch -
-
-
-
-
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
-
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
-
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe in Gujarati)
#GA4#week3આમ તો મને ચાઇનીઝ પસંદ નથી. પણ મારી daughter ને પસંદ છે એટલે એના માટે આ week ની recipe મા Chinese choose કર્યુ. અને પહેલી વખત બનાવ્યું છે. Shital -
-
-
-
વેજ ડ્રાય મંચુરિયન (Veg. Dry Manchurian Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati વરસાદી માહોલમાં બધાની ભૂખ ઉઘાડશે ગરમા ગરમ વેજ મંચુરિયન. આ રેસીપી ને સ્ટાર્ટ અથવા નાસ્તાનાં રુપમાં પીરસવામાં આવે છે. આ વાનગી ને સૂપ સાથે, નુડલ્સ અથવા ફ્રાઈડ રાઈસ સાથે પીરસી શકાય છે. Vaishali Thaker -
-
-
મંચુરિયન વિથ ફ્રાઇડ રાઈસ (Manchurian with Fried rice recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#Chinese#manchurian#friedrice#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ચાઈનીઝ વાનગીઓ માં manchurian વિકાસનું મહત્વ છે અને ગોરા પણ ખવાય છે અને ગ્રેવી સાથે પણ સર્વ કરી શકાય છે મનચુરીયન તથા તેની સાથે કોમ્બિનેશનમાં નુડલ્સ રાઈસ ખુબ જ સરસ લાગે છે અહીં મેં મીડીયમ ગ્રેવી સાથે મનસુરીયન તૈયાર કરેલ છે અને તેની સાથે ડ્રેસ તૈયાર કર્યું છે આ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. ચાઈનીઝ વાનગીઓ માના વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે અને શિયાળાની ગુલાબી ઠંડીમાં આવી વાનગીઓ ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16765157
ટિપ્પણીઓ (7)