વેજ ફ્રાઇડ રાઈસ (Veg Fried Rice Recipe In Gujarati)

Falguni Patel
Falguni Patel @_falgunii23

વેજ ફ્રાઇડ રાઈસ (Veg Fried Rice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ટેબલસ્પૂનતેલ
  2. ૧/૨ કપસમારેલી લીલી ડુંગળી, સફેદ પાર્ટ
  3. ૧/૨ કપસમારેલા ગાજર
  4. ૧/૨ કપસમારેલી ફણસી
  5. ૪ કપબાફેલા ચોખા
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1 ચપટીમરી પાઉડર
  8. ૧ ટીસ્પૂનસોયા સોસ
  9. ૧ ટીસ્પૂનવિનેગર/ લીંબુ નો રસ
  10. ગાર્નિશ કરવા માટે લીલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ મા તેલ નાખી તેને માધ્યમ આંચ પર રાખી. તેલ ગરમ થાય એટલે તેમાં લીલી ડુંગળી નો સફેદ પાર્ટ નાખો, ત્યાર બાદ સમારેલા ગાજર, ફણસી નાખી ૨ મિનિટ સુધી સાંતળો.

  2. 2

    ત્યાર બાદ બાફેલા બાસમતી ચોખા, સ્વાદ અનુસાર મીઠું, મરી પાઉડર સમારેલી લીલી ડુંગળી નો લીલો ભાગ નાખી, સોયા સોસ, વિનેગર/લીંબુ નો રસ, ખાંડ નાખી બરાબર મિક્સ કરો. ચોખા ના તૂટે તેનો ખાસ ધ્યાન રાખવું. ૨ મિનિટ સુધી રાંધી ને ગાર્નિશ કરો.

  3. 3

    સમારેલી લીલી ડુંગળી થી ગાર્નિશ કરી સર્વકરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Patel
Falguni Patel @_falgunii23
પર

ટિપ્પણીઓ

Similar Recipes