વેજીટેબલ ફ્રાઇડ રાઈસ(vegetable fried rice recipe in Gujarati)

વેજીટેબલ ફ્રાઇડ રાઈસ(vegetable fried rice recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને પલાળી ને કુકર માં માપ નું પાણી નાખી કે પેન માં ૧૦ મિનીટ માટે પાણી માં મીઠું નાખી ને બાફી લો. દાણો બહુ છુટો નાં રહેવો જોઈએ..બધાં શાકભાજી ધોઈ કોરા કરી લાંબા સમારી લો.આદું,મરચાં અને લસણ ની પેસ્ટ તૈયાર કરી લો.હવે ગેસ પર એક પેન માં તેલ ગરમ કરવા મૂકો તેમાં લીલી ડુંગંળી નો સફેદ ભાગ અને સુકી ડુંગંળી ને લાંબી સમારેલી નાખી ને ફ્રાય કરો. હવે તેમાં વારાફરથી સમારેલા ગાજર,સમારેલી કોબી, સમારેલા કેપ્સીકમ નાખી ને ૫ થી ૭ મિનીટ માટે ફ્રાય કરો..
- 2
હવે તેમાં સોયા સોસ, વિનેગર,લાલ મરચું પાઉડર,મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી પાછું ૨ મિનીટ માટૅ ફ્રાય કરો.હવે તેમાં બનાવેલાં રાઈસ નાખી ને બધું બરાબર મિક્સ કરી લો.થોડા લીલી ડુંગંળી નાં પાન અને કોથમીર નાખી દો.તો તૈયાર વેજીટેબલ ફ્રાઇડ રાઈસ 👌🏻😋
- 3
એક બાઊલ માં કાઢી ને કોથમીર ને લીલી ડુંગંળી નાં પાન નાખી ને સર્વ કરો..સાથે સુપ પણ સર્વ કરો..👍👍👍
Similar Recipes
-
વેજીટેબલ હક્કા નુડલ્સ(veg hakka noodles recipe in Gujarati)
#સુપરશેફ3 #week3 #post_3 #મોન્સુન સ્પેસ્યલ Suchita Kamdar -
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
#AM2#week2આ રાઈસ મસાલીયા ના કોઈ પણ મસાલા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે.આ રાઈસ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe In Gujarati)
#ભાત#goldenapron3Week 7#Cabbage Shreya Desai -
કોર્ન ફ્રાઇડ રાઈસ(corn fried rice recipe in Gujarati)
#spicy#monsoon#સુપરશેફ4ચાલુ વરસાદ હોય ત્યારે જો સ્પાઈસી ફ્રાઈડ રાઈસ ખાવા મળી જાય તો તો મજા જ પડી જાય. મેં બનાવ્યો છે થોડોક ઇનોવેટિવ કોર્ન ફ્રાઇડ રાઈસ. Vishwa Shah -
-
ચોળી ફ્રાઇડ રાઈસ (Choli Fried Rice Recipe In Gujarati)
#AM2#cookpadgujratiફ્રાઇડ રાઈસ એક અલગ જ વેરીએશન સાથે .....I hope you Like it......❤🥰😇💫#cookpadindia#cookpad Payal Bhaliya -
સેઝવાન ફા્ઈડ રાઈસ(sehzwan fried rice recipe in Gujarati)
ચાઈનીઝ વાનગી ઓ લગભગ બઘાને ખુબ જ ભાવતી હોય છે અને એમા પણ ચોમાસાના દિવસો મા ગરમાગરમ ચાઈનીઝ ખાવાની મજા જ અલગ હોય છે.#સુપરશેફ૩ Mosmi Desai -
-
-
ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઇડ રાઈસ (Chinese Vegetable Fried Rice Recipe In Gujarati)
#WCR#Win#rice#cookpadgujarati#cookpadindiaચાઈનીઝ વેજ. ફ્રાઇડ રાઈસ ઇન્ડો વેસ્ટર્ન ડીશ છે.જેમાં તમે મનગમતા વેજિટેબલ્સ નો ઉપયોગ કરી બનાવી શકો છો.તે મન્ચુરિયન કે નુડલ્સ સાથે સરસ લાગે છે. Alpa Pandya -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ વીથ મન્ચુરીયન(vejetable fried rice વિથ manchurian in Gujarati)
#માઇઇબુક#post14#વિકમીલ3 Shyama Mohit Pandya -
સેઝ્વાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujrati#schezwanFriedRice જીભનો ચટાકો એટલે ચાઈનીઝ વાનગીઓ. ચાઈનીઝ વાનગીઓ એકવાર ખાવ એટલે વારંવાર ખાવાનું મન થઈ જાય.આજે આપણે આ વાનગીઓમાંથી સેઝ્વાન ફ્રાઈડ રાઈસની રેસીપીની વાત કરીએ. ચીનનાં સિચુઆન પ્રાંતમાંથી આવેલ રેસીપી એટલે સેઝ્વાન રાઈસ.જે લસણ અને મરચાં જેવા તિક્ષણ સામગ્રી દ્વારા લાવવામાં આવે છે. મૂળ સેઝ્વાન રાઈસ રેસીપીમાં ખાસ સિચુઆન મરીનો ઉપયોગ કરવામાં આવે છે.જેનો લેમની સ્વાદ હોય છે. ભારતમાં સેઝ્વાન સોસ લાલ મરચાં, વીનેગર અને લસણનો ઉપયોગ કરીને તૈયાર કરવમાં આવે છે.અને તેનો સ્વાદ ઉત્તમ છે. દુનિયામાં વિવિધ પ્રકારના ફ્રાઈડ રાઈસ બને છે. પરંતુ એ બધામાં ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ વધુ લોકપ્રિય છે. આ રાઈસ નેવધુ ડ્રાય મંચુરિયન અથવા ગ્રેવી વીથ સર્વ કરીને ઘરે જ ચાઈનીઝ ખાવાની મજા માણી શકાય છે. Vaishali Thaker -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફૂડ નાના-મોટા દરેક નું પ્રિય છે. સામાન્ય રીતે આપણે જે બનાવીએ છીએ એ ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ફૂડ નો પ્રકાર છે. આદુ, મરચા, લસણ નો બહોળો ઉપયોગ દરેક વાનગીને સ્વાદિષ્ટ અને ફ્લેવર ફૂલ બનાવે છે. ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ એકદમ સરળ અને ઝડપથી બની જતી વાનગી છે જે નૂડલ્સ અને મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ફાઈડ રાઈસ (Fried Rice Recipe in Gujarati)
#AM2 (રાઈસ રેસિપિસ)એપ્રિલ મિલ પ્લાન કોન્ટેસ્ટ Trupti mankad -
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ5સેઝવાન ફ્રાઇડ રાઈસ એ એક તીખી તમતમતી અને સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. ભાત અને વિવિધ શાકભાજી સાથે બનતી આ વાનગી માં સેઝવાન સોસ એ ખાસ ઘટક છે. Deepa Rupani -
વેજ ફ્રાઇડ રાઈસ (Veg Fried Rice Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ. શાકભાજી થી ભરપુર એન્ડ ઓછા મસાલાઓ થી બનતી ટેસ્ટી વાનગી. મંચુરિયન સાથે ખૂબ જ સારી લાગે છે એન્ડ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આપતી વાનગી. જરૂર ટ્ર્ય karjo.#AM2 #veg #vegrice #friedrice #simple #easy #tasty #authentic #chinese #rice #easycooking #cookpad #cookpadindia #cookpadgujarati Hency Nanda -
-
વેજ ફ્રાઈડ રાઈસ(Veg Fried Rice in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળસુપરશેફ ના કોન્ટેસ્ટ ના ૪ વીક માટે ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે વરસાદ ની વાતાવરણ માં ફ્રાઈડ રાઈસ ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. Sachi Sanket Naik -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_3#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ#week4#goldenapproan3#chinesefood આ એક ચાઇનીઝ ફુડ છે. આ ફ્રાઈડ રાઈસ મારી મોટી પુત્રી ને બવ જ ભાવે છે. આમા સોસ ના ઉપયોગ વધારે કરવામા આવે છે તેથી એનો સ્વાદ મારા બાળકો ને બવ જ ભાવે છે. આ એક સ્ટ્રિટ ફુડ છે. જે આપને દરેક સ્થળ પર મડતુ જ હોય છે. મે આ ફ્રાઇડ રાઈસ રેસ્ટોરન્ટ શૈલી મા બનાવી છે. Daxa Parmar -
-
-
-
-
ફ્રાઈડ રાઈસ વીથ મેક્રોની (Fried Rice With Macaroni Recipe In Gujarati)
#AM2 આ રાઈસ મારા ઘરમાં દરેક ને ખુબ જ ભાવતી વાનગી છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરો. Shilpa Kikani 1
More Recipes
ટિપ્પણીઓ (21)