ફાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

#CDY
ચિલ્ડ્રન ડે પર હું આજે બાળકો માટે ચટપટી રેસિપી લાવી છું
ફાઈડ રાઈસ જે આજ ના બધા જ બાળકો અને મોટા ને પણ ખૂબ જ પસંદ છે

ફાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)

#CDY
ચિલ્ડ્રન ડે પર હું આજે બાળકો માટે ચટપટી રેસિપી લાવી છું
ફાઈડ રાઈસ જે આજ ના બધા જ બાળકો અને મોટા ને પણ ખૂબ જ પસંદ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 કપચોખા
  2. તેલ જરૂર મુજબ
  3. ચપટીસાજી ના ફૂલ
  4. 1 કપસમારેલા ગાજર, કેપ્સિકમ, ફણસી
  5. 2ઝીણી સમારેલી ડુંગળી
  6. 3 નંગલીલી ડુંગળી
  7. 3 ચમચીસોયા સોસ
  8. 1/2 ચમચીમરી પાઉડર
  9. 1 ચમચીવિનેગર મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચોખા ને ધોઈ 2 કલાક સુધી પલાળી રાખો

  2. 2

    હવે પાણી ગરમ કરી તેમા મીઠું અને તેલ નાખી અધકચરા બાફી લો અને ચાળણી મા કાઢી લો

  3. 3

    પાણી મા મીઠું અને સાજી ના ફૂલ નાખી ફણસી બાળવા એક વાસણમાં થોડુંક તેલ લઈ આકરા તાપે ગરમ કરવું તેમાં સૂકી ડુંગળી નાખી લાલ થાય ત્યાં સુધી સાતળવી

  4. 4

    હવે તેમાં ગાજર નાખવા પછી લીલી ડુંગળી મીઠું આજી નો મોટી કેપ્સિકમ ફણસી નાખવા

  5. 5

    ચડી જાય એટલે સોયા સોસ મરી પાઉડર વિનેગર નાખવા

  6. 6

    હવે ચોખા અને બનાવેલા મસાલા નું મિક્ણ કરવું લીલી ડુંગળી નાખવી

  7. 7

    હવે સર્વિગ બાઉલમાં કાઢી ઉપર થી કેપ્સિકમ, ગાજર ફણસી મુકી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes