મેથીની મસાલા ભાખરી

Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811

મેથીની મસાલા ભાખરી

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨-૩
  1. ૩૦ ગ્રામ જેટલી લીલી મેથી
  2. ૧૦૦ ગ્રામ જેટલો ઘઉં (ભાખરી)નો લોટ
  3. ૨ ચમચી જેટલું તેલ મોણ માટે અને બીજું ભાખરી સાંતળવા
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૨ ચમચી મરચું
  6. પાણી કણક બાંધવા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પહેલાં મેથીને ધોઈ,સમારી લ્યો અને ઘઉં નો ભાખરી નો લોટ લ્યો માપાનુસાર.તેમા મીઠું, મરચું,તેલ,તેમ જ જરુર મુજબ પાણી ઉમેરો.અને કડક લોટ બાંધી ૫ મિનિટ પલળવા દયો

  2. 2

    અને નીચે મુજબ લુઆ તૈયાર કરી ભાખરી વણી લ્યો

  3. 3

    અને લોઢી પર સ્હેજ તેલ મુકી થેપલા ની જેમ શેકી લ્યો

    આવી ચોમાસાની મોસમમાં તો ખૂબ જ ઝડપી બનતી આ રેસિપી જરુર થી અજમાવશો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
પર

Similar Recipes