જીરા પરાઠા
#પરોઠાથેપલા
આ પરોઠા રસા વાળા શાક સાથે સારા લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ મા મીઠું,જીરૂ પાવડર,તેલ નાખી મીજ્ઞ કરી લો હવે પાણી ઉમેરી મીદીયમ લોટ બાંધી લો,લોટ મીદીયમ બાંધવો,હવે તેને 10મીનીટ ઢાંકીને રહેવા દો,પછી તેમા થી લુવો લઈ પુરી વણો
- 2
હવે તેના પર સહેજ તેલ લગાવી લોટ ભભરાવો પછી તેને ત્રિકોણ શેપ વાળી લોટ મા રગદોળી ને પરોઠો વણો
- 3
હવી તવી ગલમ કરવા મૂકો,પરોઠા ને તેલ લગાવી બંને સાઈડ થી શેકી લો,તૈયાર છે જીરા પરાઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ના પરોઠા
#હેલ્થી ફાસ્ટફૂડ- મગ ખાવા માટે હેલ્થ માટે સારા છે,મગ મા પ્રોટીન પ્રમાણ સારૂ હોય છે, Tejal Hitesh Gandhi -
સ્પ્રાઉટ્સ પરાઠા (Sprouts Paratha Recipe in Gujarati)
#GA4#week11સ્પ્રાઉટ્સ માંથી સલાડ, શાક તો બનાવતા જ હોઈએ છે, આજે મેં તેના પરાઠા બનાવ્યા છે.કંઈક નવું અને હેલ્ધી ટ્રાય કરવું હોય તો આ રેસીપી તમે જરૂરથી બનાવજો. Himani Chokshi -
જીરા પરાઠા (Jeera Paratha Recipe In Gujarati)
#AM4 મારા ઘર માં રેગ્યુલર નાશતા માટે અથવા ડીનર માટે આ જીરા પરોઠા જ બનાવાઇ છે... Krishna Kholiya -
7 લેયર્સ હેલ્ધી જીરા પરાઠા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #પરાઠા #જુલાઈ #સુપરશેફ3આ લેયર્સ પરાઠા બાળકો ના લંચ બૉક્સ માટે અને હેલ્થ માટે બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને મોટાઓ ને પણ ખુબ જ ભાવે એવા છે 😋 Shilpa's kitchen Recipes -
અડદ પાપડ સ્ટફ પરાઠા (Urad Papad Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week23#પાપડઆ પરોઠા જ્યારે ઘરે કોઈ શાક ના હોય કે કઠોળ ખાવાની ઈચ્છા ના થતી હોય ને તો આ બનાવી ને ખાવાની બૌ માજા પડે છે ટેમટિંગ લાગે છે. Deepika Yash Antani -
પાલક લચ્છા પરાઠા
આ પરોઠા નરમ અને પરત વાળા બને છે.પાલક નાખવા થી સ્વાદ સાથે પૌષ્ટીકતા પણ મળે છે.Dr.Kamal Thakkar
-
કોન પરાઠા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #કોનપરાઠા #જુલાઈ #સુપરશેફ3કોણ પરાઠા સ્વાદ મા ખૂબ જ ટેસ્ટી લાગે છે Shilpa's kitchen Recipes -
મસાલા પરોઠા (Masala Paratha Recipe In Gujarati)
આ મસાલા પરોઠા સવારે ચ્હા સાથે અથવા રાતના જમવામાં સારા લાગે છે.#NRC Tejal Vaidya -
-
કોબીજ પરાઠા (Kobij Paratha Recipe In Gujarati)
આ પરોઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે સહેલાઇથી મળી રહે એવું શાક છે તો આરામથી બની શકે છે ગમે ત્યારે ગમે તે સિઝનમાં Deepika Yash Antani -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
પરોઠા (Paratha Recipe In Gujarati)
પરોઠા સવાર ના નાસ્તા માં પંજાબી શાક અને અથાણું કે દહીં સાથે સર્વ કરી શકાય છે. પરોઠા બધા ના ઘરમાં બનતા જ હોય છે. Sonal Modha -
અાલુ ના પરોઠા
#ટી ટાઈમ આલુ ના પરોઠા જાણીતી માનીતી વાનગી છે. પણ ચા ની સાથે આલુ ના પરોઠા ખાવા ની મજા જ ઔર હોય છે. Parul Bhimani -
આલૂ મેથી પરાઠા (નોન- સ્ટફ્ડ)
#આલૂઝટપટ બની જાય છે આ સ્વાદિષ્ટ પરોઠા.બટાટા નું સ્ટફિંગ વગર, પણ એનાં સ્વાદ જેવા..આલૂ મેથી પરાઠા બનાવવાની રેસિપી છે. Jasmin Motta _ #BeingMotta -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
#WLDસાંજે ડિનરમાં શાક-પરોઠા ખાવાની બહુ જ મજા આવે છે.Cooksnapthemeoftheweek@Ushmaprakashmaveda Bina Samir Telivala -
-
-
પડવાળા ત્રિકોણ પરાઠા
#MAR આ પરાઠા એ વધારે પડતાં સાંજે બનાવવામાં આવે છે.બધા જ શાક સાથે સર્વ કરી શકાય છે. રેસ્ટોરન્ટ માં બનાવાય છે. Varsha Dave -
-
ફૂદીના આલુ પરાઠા
#goldenapron3#week -7પઝલ -વર્ડ- પોટેટો,ફૂદીનો ફૂદીનો નાખીને આલુ પરોઠા બનાવ્યા છે.સાથે સાથે ફૂદીના રાયતું,અને ગાજર નું ફ્રેશ અથાણું છે. Krishna Kholiya -
ક્રિસ્પી જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધાં ની ફેવરિટ એવી ક્રિસ્પી જીરા પૂરી ની રેસિપી હું આજે તમારી સાથે શેર કરીશ. આ પૂરી ખાવા ની ખૂબ મજા આવે છે. તમે આ પૂરી ને ટ્રાય કરી શકો છો... ખૂબ સરસ લાગે છે. તો ચાલો જાણીએ કેવી રીતે બને છે... Urvee Sodha -
-
તિરંગા લચ્છા પરાઠા
#પરાઠાથેપલાઆ રેસીપી માં ત્રણ કુદરતી ફ્લેવર ના લોટ બાંધી તેના લચ્છા પરાઠા બનાવ્યાં છે. આ પરાઠા ખુબજ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને બાળકો ને આકર્ષિત કરે છે. Urvashi Belani -
-
-
પરાઠા અને ચા (Paratha Tea Recipe In Gujarati)
#SFહવે તો ખાવાની સાથે નાસ્તો પણ સ્ટ્રીટ ફૂડ નું એક આગવુ અંગ બની ગયું છે .કોરા નાસ્તા હોય કે પરોઠા કે થેપલા,બધી જ આઈટમ સ્ટ્રીટફૂડ માં જોવા મળે છે .જોબ પર જવા, ઘરે થી વહેલા નીકળી જવું પડતું હોય છે તો રસ્તા માં લારી કે ધાબા પર કે રેંકડી પર આવા પરાઠા અને ચા અપાય છે.. Sangita Vyas -
ચાપડી
#ઇબુક૧#૧૫ ચાપડી એ ઊંધિયા સાથે ખવાય છે અને ચા સાથે કે કોઈ પણ રસા વાળા શાક સાથે ચોળી ને ખવાય છે Varsha Karia I M Crazy About Cooking -
ખૂરચન ના પરાઠા (Khurchan Paratha recipe in Gujarati)
#રોટીસઆ પરાઠા નો ટેસ્ટ સ્વીટ હોય છે. પરોઠા પનીર ઘી અને દૂધ માંથી બને છે. સ્વાદ માં બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પંજાબી શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ મજા આવે છે.જો કે આ પરાઠા ચટણી કે અથાણાં સાથે ખાવાથી એટલા જ ટેસ્ટી લાગે છે.આ પરાઠા ઘઉંના લોટમાં થી બનાવ્યા છે. જેથી એ પૌષ્ટિક પણ છે.#NRC Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11062232
ટિપ્પણીઓ