ઇન્સ્ટન્ટ વડા (Instant Vada Recipe In Gujarati)

Bindi Shah @cook_24564889
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઇ મા 2 ચમચી તેલ મુકી તેમા આદુ મરચા,લસણની પેસ્ટ સાતળવી તેમા ડુંગળી,ટામેટાં બઘાં વેજીટેબલ મીકસ કરી હલાવવું તેમા મીઠું સ્વાદ પ્રમાણે મીકસ કરી હલાવવું.
- 2
ત્યારબાદ 5 કપ પાણી મીકસ કરવું પછીતેમા અજમો ને ચપટી મીઠા સોડા ચપટી મીકસ કરવુ.તેમા 4 કપ ચોખા નો લોટ મીકસ કરી હલાવવું
- 3
મીકસ કરી હલાવવું ને ઠંડુથવા દેવું પછી તેના વડા કરી વચ્ચે હોલ બનાવી ને કડાઇ મા તેલ મુકી બ્રાઉન કલર ના ફ્રાય કરવાં ને સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્ધી ટોસ્ટ (Healthy Toast Sandwich Recipe in Gujarati)
હેલ્ધી,ટેસ્ટી અને બાળકો પણ ફટાફટ બનાવી શકે છે.#GA4#week23 Bindi Shah -
વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati
સીઝલર બધાં ની ફેવરીટ ડીશ છે તે એક હેલ્ધી અને કમપ્લીટ મીલ પણ છે.#KS4 Bindi Shah -
(ઓટસ ઉતપમ(oats uttpam recipe in gujarati)
ઓટસ મા વધારે ફાઈબર છે, સવારે નાસ્તામાં વેજીટેબલ ઓટસ ઉતપમ અને ઝીરો ફેટ છે. ડાએટ માટે આ બેસ્ટ#GA4 Bindi Shah -
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
દાળ ભાતમાંથી ઢોકળા બનાવવામાં થોડો વધુ સમય લાગે છે, જો તમે ઝડપથી ઢોકળા બનાવવા માંગતા હોવ તો તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો. આ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ પણ છે. તેને બનાવવામાં ખૂબ જ ઓછું તેલ લાગે છે અને તે બનાવવું એટલું સરળ છે કે કોઈપણ તેને બનાવી શકે છે.#LB#cookpadindia#cookpadgujarati#JMCweek1 Riddhi Dholakia -
-
ટાકોઝ (Tacos Recipe in Gujarati)
આ મેકસીકન રેસીપી એક સ્નેકસ તરીકે અને સ્ટાટૅર તરીકે પણ સારી રેસીપી છે#GA4#week21#kidneybeans Bindi Shah -
વેજ પ્રોટીન આમલેટ (veg omlette recipe in Gujarati)
સવાર ના નાસ્તા મા બુસ્ટર એનૅજી આપે છે.#GA4#week2#omlet Bindi Shah -
મુંબઈ ભેળ (Mumbai Bhel Recipe In Gujarati)
ઈન્ડીયા મા ભેળ બનાવવા ની રીત અલગ અલગ પ્રદેશ મા અલગ અલગ છે.કોલકતા ની ઝાલમુડી,ગુજરાતી ભેળ ,મુંબઇ ભેળ અલગ જ હોય છે . Bindi Shah -
મેકસીકન Rice (Mexican Rice Recipe in Gujarati)
રાઇસ સામે મેકસીકન કરી ટેસ્ટી લાગે છે હેલ્ધી પણ#GA4#week21#Mexican Bindi Shah -
-
પુલાવ (Pulav Recipe in Gujarati)
બૉઉન રાઈસ ખુબ હેલ્ધી છે બાળકો ને પુલાવ, બિરયાની મા આપી એ તો તે મજા થી લંચ અથવા ડીનર મા લઈ છે.#GA4#week4#pulav Bindi Shah -
થીન ઘઉં ક્રસ્ટ પિઝા (Thin wheat Crust pizza Recipe in Gujarati)
આ પીઝા જયુસી અને ક્રંચી બને છે હેલ્ધી, ટેસ્ટી પણ#GA4#week22#pizza Bindi Shah -
-
સલાડ (Salad recipe in Gujarati)
ગુજરાતી જમણ મા સંભારા અને ખારીયુ હોય જ. તેના વગર અધુરુ છે.ચટપટુ પાપડ સાથે મજા આવે છે#week7#tometo Bindi Shah -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
આ હાંડવો ફટાફટ બની જાય છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે.ગેસ્ટ આવે તો ગરમ નાસ્તો ફટાફટ બની જાય.#GA4#Week21#DUDHI Bindi Shah -
-
-
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
મોનસુન મા ગરમ મેગી ના પકોડા, પનીર, કાકડી, અજમો, પાલક, બટેટા, ડુગરી મારા ધરાવે મા બધા ના ફેવરિટ છે#GA4#Week3 Bindi Shah -
-
-
મંચુરિયન (Manchurian Recipe in Gujarati)
મન્ચુરિયન ડૉય ટેસ્ટી બને છે બનતા ની સાથે જ ગરમ ગરમ ખવાય જાય છે.#GA4#week3 #Chinese Bindi Shah -
ગબગોટા (Gabgota Recipe In Gujarati)
#RC2#Week2White#Coopadgujrati#CookpadIndia ગબગોટા એ રવા માંથી બનતી વાનગી છે. જેમાં બધાં વેજીટેબલ નો ઉપયોગ કરીને બનાવી શકીએ છીએ. તેને આપણે સવાર ના નાસ્તા માં કે સાંજ ના સમય માં પણ બનાવી શકાય છે. આ નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી છે. Janki K Mer -
સલાડ (salad recipe in Gujarati)
સલાડ ખુબ જ પોષ્ટિક છે.રો ફુડ મા જે વિટામીન્સ મળે છે તે પકાવેલ મા ન મળે આ કમ્પલીટ ફુડ છે.#GA4#week5#salad Bindi Shah -
-
-
-
મસાલા પાપડ કોન(Masala papad cone recipe in Gujarati)
#GA4#week23 Papadપાપડ ની જુદી જુદી વાનગીઓ બનાવવા માં આવે છે મસાલા પાપડ , ખીચીયા પાપડ, આમ જુદી જુદી રીતે પાપડ બનાવવામાં આવે છે તો હુ મસાલા પાપડ કોન ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ઇન્સ્ટન્ટ પૌવા મીની ઉત્તપમ (Instant Paua Mini Uttpam Recipe In Gujarati)
#GA4#WEEK 11st Dish for 26 week cookpad competition Amita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16793893
ટિપ્પણીઓ (8)