બે પડી રોટી (Be Padi Roti Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#NRC
નોર્મલી આપણે રસ સાથે બનાવતા જ હોઈએ છીએ..

બે પડી રોટી (Be Padi Roti Recipe In Gujarati)

#NRC
નોર્મલી આપણે રસ સાથે બનાવતા જ હોઈએ છીએ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૧ વાડકીઘઉં નો લોટ
  2. ૧/૨ ચમચીમીઠું
  3. ૧ ટેબલસ્પૂનતેલ
  4. જરૂર મુજબ પાણી લોટ બાંધવા
  5. જરૂર પ્રમાણે ઘી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    લોટ માં મોણ મીઠું નાખી રોટલી નો લોટ બાંધી,તેલ વાળો હાથ દઈને ૫-૭ મિનિટ ઢાંકી રાખી રોટલી ના નાના લૂઆ કરી લો.

  2. 2

    ત્યાર બાદ નાની ચાનકી બનાવી ને ઘી લગાડી અટામણ માં રગદોળી બંને લૂઆ ને ભેગા કરી પાતળી રોટલી વણી તવી પર શેકી લો..

  3. 3

    બંને બાજુ શેકાય જાય એટલે ઉતારી પડ ખોલી જરૂર મુજબ ઘી ચોપડી ત્રિકોણ વાડી ને કપડા માં ઢાંકી રાખો જેથી સુકાઈ ના જાય..

  4. 4

    હવે ડીશ માં લઇ સર્વ કરો.

  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes