પુલાવ (Pulav Recipe in Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

બૉઉન રાઈસ ખુબ હેલ્ધી છે બાળકો ને પુલાવ, બિરયાની મા આપી એ તો તે મજા થી લંચ અથવા ડીનર મા લઈ છે.
#GA4
#week4
#pulav

પુલાવ (Pulav Recipe in Gujarati)

બૉઉન રાઈસ ખુબ હેલ્ધી છે બાળકો ને પુલાવ, બિરયાની મા આપી એ તો તે મજા થી લંચ અથવા ડીનર મા લઈ છે.
#GA4
#week4
#pulav

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
4 સર્વિંગ્સ
  1. બૉઉન રાઈસ ૧ બાઉલ
  2. વેજીટેબલ:
  3. ફણસી ઝીણી સમારેલી ૧/૨ બાઉલ
  4. ગાજર ઝીણા સમારેલા ૧/૨બાઉલ
  5. કોબી ઝીણી સમારેલી
  6. મટર ૧/૨ બાઉલ
  7. ડુગરી ઝીણી સમારેલી
  8. ૨ ચમચીઆદુ મરચા લસણ પેસ્ટ
  9. ૧ ચમચીકીચનકીગ મસાલા
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. નાની ચમચીમરચા પાઉડર
  12. ચપટીહળદર
  13. કોથમીર ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    પુલાવ પેન મા ધી અથવા તેલ ૩ ચમચી મુકી જીરુ હીગ, લીમડો મુકી આદુ મરચા લસણ પેસ્ટ સાતળવી તેમા ડુગરી ઝીણી સમારેલી અને ટામેટાં ઝીણા સમારેલા, વેજીટેબલ સાતળવા પછી બૉઉન રાઈસ 2 કલાક પલાળેલા મીકસ કરવા તેમા મીઠું, કીચનકીગ મસાલા, હળદર ચપટી, મરચા પાઉડર મીકસ કરી ૨ બાઉલ પાણી મીકસ કરી ૨ સીટી (વીસલ) થાય એટલે બંધ કરીને કોથમીર ઝીણી સમારેલી ભભરાવી સર્વ કરવુ.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

Similar Recipes