મેકસીકન Rice (Mexican Rice Recipe in Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

રાઇસ સામે મેકસીકન કરી ટેસ્ટી લાગે છે હેલ્ધી પણ
#GA4
#week21
#Mexican

મેકસીકન Rice (Mexican Rice Recipe in Gujarati)

રાઇસ સામે મેકસીકન કરી ટેસ્ટી લાગે છે હેલ્ધી પણ
#GA4
#week21
#Mexican

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mi
4 સર્વિંગ્સ
  1. 100 ગ્રામપનીર
  2. 1બાઉલ કલરફૂલ કેપ્સીકમ
  3. 1બાઉલ બોકોલી બોઇલ્ડ
  4. 1 કપબેબી કૉન બોઇલ્ડ
  5. 1 કપફણસી,ગાજર બોઇલ્ડ
  6. ગ્રેવી :
  7. ટામેટાં ઝીણા સમારેલા
  8. આદુમરચા પેસ્ટ
  9. લસણ પેસ્ટ
  10. કોકોનટ ગ્રેવી
  11. મેકસીકન મસાલો:
  12. આખા ધાણા,જરુ,વરિયાળી,સુકા મરચા 3,સંચળ 1 ચમચી,ઓરીગેનો,હળદર ચપટી
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. 2 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

30 mi
  1. 1

    કડાઇ મા બટર મુકી આદુ,મરચા લસણ પેસ્ટ સાતળવી તેમા કલરફૂલ કેપ્સીકમ,પનીર સાતળવા તેમા ટામેટાં અને કોકોનટ ગ્રેવી સાતળવી.

  2. 2

    મેકસીકન મસાલો રોસ્ટ કરી ક્રસ કરવો.ગ્રેવી મા ઉમેરવો તેમા વેજીટેબલ મીકસ કરવા હલાવવું.રાઇસ સાથે સૅવ કરવુ.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

Similar Recipes