ફૂલકા રોટી (Phulka Roti Recipe In Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 1 કપઘઉંનો લોટ
  2. 2 ચમચીતેલનું મોણ
  3. ચપટીમીઠું
  4. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટમાં મોણ અને મીઠું નાખી લોટ બાંધી લો. 10 મિનિટ ઢાંકીને રહેવા દો

  2. 2

    હવે રોટલી ને વણી લો. લોઢી ગરમ થાય એટલે બંને બાજુ ગુલાબી રંગની શેકી અને ડાયરેક્ટ ભઠ્ઠામા ચીપિયા વડે ફુલાવી લો.

  3. 3

    તૈયાર છે ફૂલકારોટી...તેમાં ઘી લગાવી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes