મલ્ટી મિલેટ્સ ખોબા રોટી (Multi Millets Khoba Roti Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

મલ્ટી મિલેટ્સ ખોબા રોટી (Multi Millets Khoba Roti Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો મલ્ટી મિલેટ્સ લોટ
  2. 1/2 ચમચીકસૂરી મેથી
  3. 1/4 ચમચીઅજમો
  4. 1/8 ચમચીહિંગ
  5. 2 ચમચીઘી નું મોણ
  6. સ્વાદાનુસાર સિંધાલૂણ
  7. જરૂર મુજબ ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કસૂરી મેથી અને અજમો હથેળી માં મસળી ને લોટ માં નાંખવા ત્યારબાદ ઘી હિંગ અને સિંધાલૂણ નાખી હુંફાળું ગરમ પાણી લઈ લોટ બાંધવો ત્યારબાદ રોટલી વણી લેવી

  2. 2

    ત્યારબાદ એકતરફ સહેજ શેકી ને તે બાજુ ચપટી થી અથવા ચિપિયા થી ડિઝાઇન કરવી બન્ને અને બાજુ વારાફરતી શેકી લેવી

  3. 3

    ત્યારબાદ ગરમ ગરમ રોટલી માં ઘી લગાડી મલ્ટી મિલેટ્સ ખોબા રોટી સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes