લેફ્ટઓવર રાઈસ રવાના ઢોકળા (Leftover Rice Rava Dhokla Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખુબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બને છે
લેફ્ટઓવર રાઈસ રવાના ઢોકળા (Leftover Rice Rava Dhokla Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલામાં રાંધેલો રાઈસ લઈ તેને મેષ કરી લો. ત્યારબાદ તેમાં રવો મીઠું તેલ ખાંડ અને જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરી પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દો
- 2
ત્યારબાદ કડાઈમાં પાણી ગરમ મૂકી સ્ટેન્ડ મૂકી ઢોકળા ની થાળીમાં તેલ લગાવી લો અને બનાવેલા ખીરામાં ઇનો ઉમેરી બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખી બે મિનિટ માટે ફેટી લો
- 3
ત્યારબાદ ઢોકળા ની થાળીને સ્ટેન્ડ ઉપર મૂકી તેમાં ખીરું પાથરી ઉપરથી બ્લેક મરી પાઉડર રેડ ચીલી પાઉડર સ્પ્રિંકલ કરી ઢાંકીને 8 થી 10 મિનિટ માટે સ્ટીમ થવા દો
- 4
ત્યારબાદ નીચે ઉતારી પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો અને ચપ્પુની મદદથી તેને મનપસંદ શેપમાં કટ કરી લો
- 5
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ લેફ્ટ ઓવર રાઈસ ના રવા ઢોકળા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
Similar Recipes
-
-
લેફ્ટઓવર ખીચડી ના ભજીયા (Leftover Khichdi Bhajiya Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
-
રાઈસ પકોડા (rice pakoda recipe in gujarati)
રાઈસ, કેરોટ, કેબેજ, છે,સાથે બેસન છે મસ્ત ડીશ છે Jarina Desai -
-
-
-
-
-
-
-
લેફ્ટ ઓવર રાઈસ પીઝા (Left Over Rice Pizza Recipe In Gujarati)
#AM2જ્યારે પણ નાના છોકરા પોઝ્ઝા ખાવાની ફરમાઈશ કરે ત્યારે આ પીઝા બનાવી સકાય..કેમકે આમા નથી મેંદો કે નથી ઈસ્ટ...બપોરના ભાત પડ્યા હોઇ તો રાત્રે પીઝા બની શેક છે .. Saloni Tanna Padia -
ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#CDYમારા બાળકોના બહુ ફેવરેટ છેખૂબ જ ઝડપથી બની જાય છે Falguni Shah -
-
-
-
વઘારેલા ઢોકળા (Vagharela Dhokla Recipe In Gujarati)
#DRCખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
-
પૌવા ની ઈડલી (Pauva Idli Recipe In Gujarati)
#RC2White recipeSaturdayઆ ઈડલી સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
રવાના ક્રિસ્પી ઢોસા (Rava Crispy Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી બની જાય છે અને હેલ્ધી બને છે.#JSR Falu Gusani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16805252
ટિપ્પણીઓ