રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજી સાફ કરી ધોઈને એક બાઉલમાં બારીક સમારી લો. ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ લઇ આદુ-મરચાની પેસ્ટ બધા મસાલા કરી તેલ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી થેપલાનો લોટ બાંધી લો
- 2
ત્યારબાદ 1 ચમચીજેટલું તેલ નાખી લોટને કેળવી લો અને તેના મીડીયમ સાઈઝના લુવા પાડી લો
- 3
ત્યારબાદ ગેસ ઉપર તવી ગરમ મૂકી લોટને અટામણમાં રગદોળી પતલા થેપલા વડી તવી ઉપર તેલ લગાવી મીડીયમ ગેસ ઉપર બંને બાજુથી બદામી રંગના શેકી લો
- 4
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ મેથીની ભાજીના થેપલા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને મસાલા દહીં અને મરચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
મેથીની ભાજીના ગાર્લિક થેપલા (Methi Bhaji Garlic Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#TCશિયાળામાં મેથી ખુબ જ સરસ આવે છે અને તેના થેપલા મુઠીયા ગોટા ખુબ જ સરસ બને છે આજે અમારે ત્યાં નાસ્તામાં મેથીના થેપલા બનાવ્યા છે Kalpana Mavani -
-
-
આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે Falguni Shah -
-
-
-
હરિયાળી પનીર શેકેલી રોટલી (Hariyali Paneer Roasted Rotli Recipe In Gujarati)
#NRCખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
-
-
મસાલા ક્રિસ્પી પરોઠા (Masala Crispy Paratha Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બને છે Falguni Shah -
ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
લેફ્ટઓવર રાઈસ રવાના ઢોકળા (Leftover Rice Rava Dhokla Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બને છે Falguni Shah -
-
કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
મેથીની ભાજી ઘઉં ના લોટ ની ફરસી પૂરી
આ પૂરી ખૂબ જ ફરસી બને છે. વડીલો તથા બાળકો બધાને જ ભાવે એવી છે. સાથે પૌષ્ટિક પણ છે. ચા સાથે પણ ભાવે છે અને બાળકોને લંચ બોક્સમાં પણ ઇઝી પડે છે #US Aarati Rinesh Kakkad -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છેબાળકોને ટિફિન બોક્સમાં બહુ મસ્ત લાગે છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16864634
ટિપ્પણીઓ