સાબુદાણા મોરૈયા ના ફરાળી ઢોકળા
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર જાર લઈ સાબુદાણા અને મોરૈયાને વારાફરતી બારીક પીસી લો અને એક બાઉલમાં કાઢી લો
- 2
ત્યારબાદ તેને જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકીને 4 થી 5 કલાક માટે પલાળીને રાખો પછી તેમાં દહીં મીઠું આદુ-મરચાની પેસ્ટ તેલ નાખી બરાબર મિક્સ કરી લો
- 3
ત્યારબાદ એક કડાઈમાં પાણી ગરમ મૂકી સ્ટેન્ડ મૂકી ઢોકળા ની થાળીમાં તેલ લગાવી લો અને ઢોકળાના ખીરામાં હીરો નથી બરાબર મિક્સ કરો. ખીરાને ઢોકળા ની થાળીમાં પાથરી ઉપર મરી પાઉડર કરી લો
- 4
અને ઢાંકીને 10 થી 12 મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરી લો અને નીચે ઉતારી થોડીવાર માટે ઠંડુ થવા દો અને તેના કાપા પાડી લો
- 5
તો હવે આપણા ટેસ્ટી સાબુદાણા મોરાયાના ઢોકળા બનીને તૈયાર છે આ ઢોકળા ગ્રીન ચટણી સાથે બહુ મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
સાબુદાણા ની ચકરી (Sabudana Chakri Recipe in Gujarati)
આ ચકરી ખૂબ જ ટેસ્ટી અને સૉફ્ટ બને છે Falguni Shah -
-
સાબુદાણા મોરૈયા ના વ્હાઈટ ઢોકળા (Sabudana Moraiya White Dhokla Recipe In Gujarati)
#ff1Tasty and healthy Falguni Shah -
-
-
-
મોરૈયા ના ઢોકળા (Moraiya Dhokla Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia Bindi Vora Majmudar -
-
સાબુદાણા બટેટાની ફરાળી ટીકકી (Sabudana Bataka Farali Tikki Recipe In Gujarati)
#ff1ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
લેફ્ટઓવર ખીચડી ના ભજીયા (Leftover Khichdi Bhajiya Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
ફરાળી મોરૈયા ના ઢોકળા (Farali Moraiya Dhokla Recipe In Gujarati)
#ff2#fried Jain recipe Jayshree G Doshi -
-
-
લેફ્ટઓવર રાઈસ રવાના ઢોકળા (Leftover Rice Rava Dhokla Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બને છે Falguni Shah -
-
સાબુદાણા ના ઢોસા (Sabudana Dosa Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ રેસિપી મેં આજે લંચમાં બનાવી હતીખૂબ જ ટેસ્ટી બને છે શ્રાવણીયો સોમવાર છેલ્લો મેં ફરાળમાં બનાવી હતી. Falguni Shah -
મગ ના ઢોકળા (Moong Dhokla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેબ્રેકફાસ્ટમાં બનાવ્યા હતા Falguni Shah -
મોરૈયો રાજગરાના લોટ ના ઢોકળા (Moraiya Rajgira Flour Dhokla Recipe In Gujarati)
#ff1ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી લાગે છે ફરાળી રેસીપી Falguni Shah -
મોરૈયા ની ફરાળી કટલેસ (Moraiya Farali Cutlet Recipe In Gujarati)
મોરૈયાની ફરાળી કટલેસ બનાવવી ખૂબ જ સહેલી છે.મહેમાન આવવાના હોય અને ફરાળી ગરમ નાસ્તો આપવો હોય તો આ કટલેસ જલ્દી બની જાય છે તેમજ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KK Vibha Mahendra Champaneri -
-
મોરૈયા ના ફરાળી દહીંવડા
#SJR#RB19#week19 અહીંયા મે ફરાળી દહીંવડા બનાવ્યા છે.જે ખુબ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય ની દષ્ટી એ ઉત્તમ છે. Varsha Dave -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
એકાદશી સ્પેશ્યલ સાબુદાણા ના વડા ડિનર માં બનાવ્યા હતા મારા બાળકોની મનપસંદ વાનગી છે. Falguni Shah -
-
આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે Falguni Shah -
મોરૈયા ના ઢોકળા
#cookpadindia#cookpadgujઆ મોરૈયા ના ઢોકળા ફરાળમાં વાપરી શકાય છે પરંતુ અહીં મેં ગાજરનો યુઝ કર્યો છે ફરાળી બનાવતી વખતે ગાજર નો ઉપયોગ ના કરવો. Neeru Thakkar -
-
-
ફરાળી ઢોકળા (farali dhokla recipe in gujarati)
#ઉપવાસફરાળ માં મોટે ભાગે બટાકા નું બનેલું અને તળેલું જ ખ્વાતું હોય છે. તેના કરતાં અલગ ખાવા માટે ઢોકળા બનાવી શકાય.ખૂબ ઓછા સમયમાં આ વાનગી બની જાય છે.ખાસ કરીને ડાયટ માં અને બટાકા સિવાય ના વિકલ્પ માં આ વાનગી બનાવી શકાય.એક પ્રકાર ની નો ફ્રાય રેસિપિ પણ કહી શકો.મારા ઘર માં બધા ને ખૂબ ભાવી છે. તમે પણ આ ડિશ બનાવી ને ખવડાવી શકો.તેને ગ્રીન ચટણી જોડે સર્વ કરી શકાય. Avnee Sanchania -
ઇન્સ્ટન્ટ ફરાળી ઢોકળા (Instant Farali Dhokla Recipe In Gujarati)
#ff2ફરાળ માં હવે ઘણીબધી રેસિપિ બનતી હોય છે.મૌરયો અને સાબુદાણા ના ઇન્સ્ટન્ટ ઢોકળા જે બનાવા ખૂબ સરળ છે જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે ફરાળી ચટણી સાથે સારા લાગે છે. Archana Parmar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે😋😋 Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16875780
ટિપ્પણીઓ