શક્કરીયા વેફર (Shakkariya Wafer Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat
શેર કરો

ઘટકો

  1. 2-3મોટા શક્કરીયા
  2. તેલ જરૂર મુજબ
  3. 1 ચમચીમરચું
  4. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શક્કરીયા ને સારી રીતે ધોઈ. બટાકા ની વેફર પાડવા ની ખમણી થી સ્લાઈસ કરી લેવી

  2. 2

    એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે વેફર ને મિડિયમ તાપે થોડી ગોલ્ડન અને ક્રિસ્પી થાય તે રીતે તળી લેવી.

  3. 3

    વેફર થોડી ગરમ હોય ત્યારે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મરચું છાંટી બરોબર મિક્સ કરી વેફર ને સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

Similar Recipes