રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શક્કરીયા ને બરાબર ઘોઈ ને સાફ કરો.
- 2
હવે ગેસ પર શેકવા માટે ની જાળી મૂકો.
- 3
શકકરીયા ને જાળી પર મૂકી બરાબર શકો. શકકરીયા થતા લગભગ 10 મિનિટ નો સમય લાગશે.
- 4
તેને ચપ્પુ અથવા ટૂથપીક ની મદદ થી ચેક કરો કે તે શેકાય ગયા છે કે નહીં
- 5
ત્યારબાદ તેને થોડા ઠંડા થવા દો અને તેની છાલ ઉતારી ટુકડા કરો.
- 6
તેના પર મીઠું, લાલ મરચાં નો પાવડર, ચાટ મસાલા પાવડર અને લીંબુનો રસ ઉમેરો. છેલ્લે કોથમીર થી સજાવો.
- 7
શેકેલા શક્કરીયા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
શક્કરીયા ચાટ (Shakkariya Chaat Recipe In Gujarati)
#FRફરાળમાં કંઈક નવું જોઈએ શક્કરીયાનું શાક ખાઈને કંટાળો આવ્યો એટલે આવું ચાટ નું ફોર્મ આપી દીધું. આમાં તમે ફરાળી બધી જ વસ્તુઓ ઉમેરી શકો ફરાળી ચેવડો રાજગરાની સેવ ગળી ચટણી રાજકોટની ફેમસ ગ્રીન ચટણી જે ફરાળમાં ખાઈ શકાય છે મેં અહીં તે ઉમેરી છે. દાડમના દાણા લીલી દ્રાક્ષ તમને ગમે તે ઉમેરી શકો. મારે ઘરમાં જે અવેલેબલ હતું તે મેં ઉમેર્યું. આ મસાલો જે કર્યો તે બધી જ જગ્યાએ વાપરી શકાય અહીં શક્કરિયા થોડા ગળ્યા હોય એટલે મેં ખાંડ નો પાઉડર નથી ઉમેર્યો નહિતર તમે એક 1/2 નાની ચમચી ખાંડ પાઉડર પણ ઉમેરી શકો. Hetal Chirag Buch -
ફ્રાય શક્કરીયા (Fried Shakkariya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#sweet poteto fry#Farali Saroj Shah -
-
-
શક્કરીયા બટેટાનું ફરાળી શાક (Sweet Potato & Potato Falhari Sabji
#Shivratri_Special#shiv#cookpadgujarati શક્કરિયા એ વિટામિનથી ભરપૂર કંદ છે. શક્કરિયા વિટામિન B6, વિટામિન C, D, આયર્ન મેગ્નેશિયમ અને ભરપૂર ફાઇબરનો સારો સ્ત્રોત છે. તો તમારા માટે આ સબઝી તૈયાર કરવાનું બીજું કારણ. તે બનાવવા માટે ઝડપી અને સરળ છે. Daxa Parmar -
-
-
-
-
શક્કરીયા શિરો (Shakkariya Sheera Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiશકરીયા નો શિરો 😋😋શકરિયા ઘર માં લઇ ને આવે એટલે મન માં થાઈ કે આજે મમ્મી શીરો બનાવના છે, મારાં મમ્મી શિરો બનાવે એ જ રીતે હું પણ બનાવું છું, તો આજે મારાં મમ્મી એ મને શીખવેલ રેસિપી તમારા સાથે શેર કરું છું, કેવી લાગી એ kejo🤩 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
શક્કરીયા ની ખીચડી (Shakkariya Khichdi Recipe In Gujarati)
#ફરાળીશક્કરીયા નું શાક તેનું ચેવડો બાફેલા શકરીયા ખીચડી અને શીરો પણ કંઈપણ રેસિપી બનાવીને ફરાળમાં ઉપયોગમાં લઇ શકાય છે કચ્છમાં શકરીયા નો ચેવડો ખૂબ જ ફેમસ છે. . Manisha Hathi -
-
સ્પાઈસી મસાલા ચણા દાલ (spicy masala chana dal Recipe in Gujarati)
#સ્નેકસ #goldenapron3 #week21 Smita Suba -
-
-
શક્કરીયા નો શિરો (Shakkariya Sheera Recipe In Gujarati)
#shivશિવરાત્રિનાં દિવસે શક્કરીયાં નો શીરો ફરાળમાં જરૂર બનાવું. Dr. Pushpa Dixit -
-
-
-
-
ફરાળી શક્કરીયા નો શીરો (Farali Shakkariya Sheera Recipe In Gujarati)
#FR શિવરાત્રી વિશેષ........શક્કરીયા નો શીરો બધા નો ફેવરીટ છે જે ઉપવાસ માં ખાવા ની મજા આવે. Harsha Gohil -
-
વેજ ગ્રીલ માયો સેન્ડવીચ(veg grill mayo sandwich recipe in Gujarati)
#સ્નેકસ#Post3 Dharti Kalpesh Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11471038
ટિપ્પણીઓ