લોટવાળા મરચા નો સંભારો (Lot Vala Marcha Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મરચા ને સાફ કરી ધોઈ સમારી લેવા
- 2
એક કડાઈમાં તેલ લઇ તેમાં મેથી અને હિંગનો વઘાર કરવો પછી તમે મરચાં નાખી થોડીવાર સાંતળો
- 3
ત્યારબાદ તેમાં ચણાનો લોટ ભભરાવો પછી તમારા સ્વાદ અનુસાર મીઠું હળદર અને ધાણાજીરું ઉમેરી થોડીવાર સાંતળો
- 4
બરાબર સંતળાય એટલે પાણીનો છાંટકારો મારી સંભારો સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
લોટ વાળા મરચા નો સંભારો (Lot Vala Marcha Sambharo Recipe In Gujarati)
અમારા ઘરના બધા મરચા ખાવાના શોખીન છે તળેલા મરચા વઘારેલા મરચા લોટ વાળા મરચા કોઈ પણ સ્વરૂપ મા મરચા ભાવે . તો આજે મેં લોટ વાળા મરચા નો સંભારો બનાવ્યો. Sonal Modha -
-
-
-
-
-
-
ગાજર મરચાં નો સંભારો (Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
-
-
-
-
-
ટીંડોળા મરચા નો સંભારો (Tindora Marcha Sambharo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ટીંડોળા મરચાં નો સંભારો (Tindora Marcha Sambharo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#coolpadgujarati Neeru Thakkar -
મરચા નો સંભારો (Marcha Sambharo Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindiaમરચા ના સંભારો કવીક એન્ડ ઈજી રેસીપી લંચ અથવા ડીનર મા સાઈડ ડીશ તરીકે પીરસાતી રેસીપી છે ,જે ખાવાના શોકીનો ના સ્વાદ મા અભિવૃદ્ઘિ કરે છે Saroj Shah -
-
ભરેલા મરચા નો સંભારો (Bharela Marcha Sambharo Recipe In Gujarati)
આ રેસીપી હું મારા સાસુ પાસેથી શીખી છું Anupa Prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16822259
ટિપ્પણીઓ