બ્રેડની રસ મલાઈ

Kajal Solanki
Kajal Solanki @kajal_06

#cookpad Gujarati
#cookpad india

બ્રેડની રસ મલાઈ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#cookpad Gujarati
#cookpad india

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
પાંચ લોકો માટે
  1. 8સ્લાઈસ બ્રેડ
  2. 1પેકેટ દૂધ
  3. વન ફોર્થ કપ ખાંડ
  4. 4 ચમચીદૂધનો પાઉડર
  5. 2 ચમચીકસ્ટર્ડ પાઉડર
  6. 1/4 ચમચી ઈલાયચી પાઉડર
  7. 20-25 નંગકેસરના
  8. 1 કપહુંફાળું દૂધ
  9. 2 ચમચીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધને ઉકળવા મૂકો અને તેમાં 3 થી 4 હુંફાળા આવવા દો

  2. 2

    ત્યારબાદ એક નાના બાઉલમાં બીજું એક કપ દૂધ લઈ તેના બે ભાગ કરો. હવે તેમાં એક ભાગમાં કસ્ટર્ડ પાઉડર નાખી હલાવી લો અને તેને દૂધમાં એડ કરો અને હલાવતા જાવ આ સાથે દૂધમાં ઈલાયચી અને કેસર બંને પણ એડ કરી દઉં હવે તેમાં ખાંડ પણ નાખી દો અને એકથી બે હુફાળ આવે ત્યાં સુધી હલાવતા રહો

  3. 3

    ત્યારબાદ ગેસ બંધ કરી દો અને બ્રેડની સ્લાઈસની કિનારી કાપી લો અને તેને ટ્રાએંગલ શેપમાં કાપેલો હવે આ બ્રેડને સાદા દૂધમાં ડીપ કરી અને અલગ અલગ પીસીસ બધા ગોઠવી દો

  4. 4

    ત્યારબાદ જે બીજા બાઉલમાં દૂધ કાઢેલું હતું તેમાં 2 ચમચી મિલ્ક પાઉડર 1 ચમચીખાંડ પાઉડર અને એક ચમચો રેડી કરેલી રબડી એડ કરી દો અને થોડી બદામ પિસ્તાની કતરણ પણ એડ કરી દો

  5. 5

    આ મિશ્રણને બે ટ્રાયંગલ બ્રેડના પીસ વચ્ચે લગાવી દો. ઉપરથી બદામ પિસ્તાની કતરણ લગાવી દો અને તેના ઉપર રબડીનો એક એક ચમચો એડ કરતા જાવ આવી રીતે બધા જ પીસ ની સેન્ડવીચ બનાવેલો અને બદામ અને પિસ્તા ની કતરણ ભભરાવતા જાવ

  6. 6

    તો તૈયાર છે બ્રેડની રસમલાઈ તેને 3 થી 4 કલાક ફ્રિજમાં ઠંડી થવા દો પછી સર્વ કરો જેને ડેઝર્ટમાં પણ આપી શકાય છે હું ખૂબ જ સુંદર લાગે છે દેખાવમાં પણ સુંદર છે ને ટેસ્ટમાં પણ સુંદર લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર

ટિપ્પણીઓ

Similar Recipes