કાચા પપૈયા નો સંભારો

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નાનું કાચું પપૈયું
  2. 4-5લીલાં મરચાં
  3. 1/8 ચમચીરાઈ
  4. 1/8 ચમચીજીરું
  5. 1/8 ચમચીહળદર
  6. 2 ચમચીતેલ
  7. સ્વાદનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાચું પપૈયું છાલ અને બી કાઢી ખમણી લેવું મરચાં લાંબા અને પાતળા સમારી લેવાં

  2. 2

    ત્યારબાદ તેલ મૂકી રાઈ જીરું નો વઘાર કરી મરચાં અને પપૈયાં નું છીણ નાખી હળદર મીઠું નાખી હલાવી અને થોડીવાર ઢાંકી રાખવું

  3. 3

    કાચાં પપૈયા નો ગરમ ગરમ સંભારો ખાવાની મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes