સ્વીટ કોર્ન કેરેટ નું સૂપ (Sweet Corn Carrot Soup Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
સ્વીટ કોર્ન કેરેટ નું સૂપ (Sweet Corn Carrot Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1/2 કપ મકાઈના દાણા મિક્સરમાં ક્રશ કરી લો. એક કપ મકાઈના દાણા કૂકરમાં પાણી રેડી એક સીટી વગાડી બાફી લો.
- 2
એક બાઉલમાં કોર્નફ્લોરને પાણીમાં ઓગાળી લો.હવે પેનમાં corn flour રેડી ધીમા તાપે હલાવતા જાવ. પછી તેમાં ક્રશ કરેલા મકાઈના દાણા,આખા બાફેલા મકાઈના દાણા, ગાજર કટ કરેલા, લીલા મરચાં ની કતરણ,મરી પાઉડર, ખાંડ અને મીઠું નાખી બરાબર ઉકળવા દો. સ્વીટ કોર્ન કેરેટ નું સુપ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી લીંબુનો રસ નાખી હલાવી લો.
- 3
રેડી છે સ્વીટ કોર્ન કેરેટ નું સૂપ. તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી કોથમીર મૂકી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વીટ કોર્ન કેરેટ સૂપ (Sweet Corn Carrot Soup Recipe In Gujarati)
#FFC1#food festival Jayshree Doshi -
સ્વીટ કોર્ન ઍન્ડ વેજિટેબલ સુપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
આ સુપ નાના મોટા સહુ ને ભાવે છે.ચોમાસા માં આ સુપ પીવાની બહુજ મઝા આવે છે.શરીર માં ગરમાટો લાવે છે. Bina Samir Telivala -
બ્રોકલી આલ્મન્ડ નું સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
વેજ સ્વીટ કોર્ન સૂપ (Veg Sweet Corn Soup Recipe In Gujarati)
#MFFઆ રેસીપી મા હેલ્થી ઓપ્શન ધ્યાન મા રાખીને બનાવી છે જે તમે મોર્નીંગ અથવા ઈવનીગ મા બ્રેકફાસ્ટ અથવા લાઇટ ડિનર મા લઈ શકાય. અહીં મે દૂધી અને ખીરા કાકડી યુઝ કરીને તેની સૂપ constitancy બનાવી છે. કોઈ પણ લોટ નથી યુઝ કર્યો. નેચરલ 100% Parul Patel -
કોર્ન સૂપ(corn soup recipe in gujarati)
#ફટાફટમેં જલ્દીથી અને ફટાફટ બની જાય એવો સ્વીટ કોર્ન સુપ બનાવ્યો છે જે પીવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુ જલ્દી બની જાય છે. Pinky Jain -
સ્વીટ કોર્ન સૂપ
#ફટાફટચોમાસા માં મકાઈ ખુબ સરસ મળે છે.મકાઈ નો ચેવડો, વડા પકોડા બધી testy અને હેલ્ધી recipe છે. હવે ડાયેટ recipe માં જો કોર્ન સૂપ બનાવવામાં આવે તો ખુબ મજા પડી જાય. આસૂપ ખુબ સરસ લાગે છે અને કોર્ન સૂપ પીધા પછી વધુ સમય સુધી ભૂખ પણ લાગતી નથી. જોઈ લો recipe.. Daxita Shah -
-
વેજીટેબલ સ્વીટ કોર્ન સૂપ (vegetable sweet corn soup recipe in Gujarati)
#ડિનર#goldenapron3#વીક5 Keshma Raichura -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
સવાર મા ઠંડી ની મોસમ મા ગરમાગરમ સ્વીટ કોર્ન સુપ પીવાની કેવી મજા આવે.. Jayshree Soni -
સ્વીટ કોર્ન સૂપ(sweet corn soup recipe in gujarati)
Sweet 🌽 sup recipe in Gujarati#goldenapron3Week ૩ super chef Ena Joshi -
સ્વીટ કોર્ન (sweet corn soup Recipe in Gujarati)
#GA4#week8#Sweet Corn.#Post 3.રેસીપી નંબર ૧૦૬Sweet corn soup બધાને ભાવતી આઈટેમ છે તેમાં પણ વેજીટેબલ એડ કરેલા હોય તો ટેસ્ટમાં સરસ લાગે છે. આ સુપ hotel જેવો ક્લિયર બને છે તેથી સરસ લાગે છે ટ્રાન્સપેરન્ટ લાગે છે. Jyoti Shah -
-
-
સ્વીટ કોર્ન ચીઝ સૂપ (Sweet Corn Cheese Soup Recipe In Gujarati)
#GA4#Week20#સૂપ ( સ્વીટ કોન ચીઝ સૂપ) Pina Chokshi -
-
-
સ્વીટ કોર્ન વેજીટેબલ સૂપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
ઠંડીની સિઝનમાં પીવાની ગરમ ગરમ મજા પડી જાય છે. Falguni Shah -
-
-
-
-
ટામેટા અને બીટ નું સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
સ્વીટ કોર્ન સૂપ(Sweet corn soup recipe in Gujarati)
#સુપરસેફ# મોન્સૂન સ્પેશિયલ ચોમાસાની ઋતુ આવી ગઈ છે વરસાદ ચાલુ હોય ત્યારે ગરમ ગરમ કંઈક ખાવાનું અથવા કંઈક પીવાનું મન થાય છે આજે મેં મકાઈનું સૂપ બનાવ્યું છે જે મારી દીકરી ને બહુ ભાવે છે.જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તે સવારે પણ લઈ શકાય અને સાંજે પણ લઇ શકાય છે. (કહેવાય ને છોટી છોટી ભૂખ બાય બાય.😄) Hetal Vithlani -
બરોડા ની રાજ કચોરી ચાટ (Baroda Raj Kachori Chaat Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week8શિયાળા ની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળા માં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે તો હું અહીં મકાઈ ના સૂપ ની રેસીપી મૂકું છું. Dimple prajapati -
-
-
સ્વીટ કોર્ન સુપ (Sweet corn soup recipe in Gujarati)
હવે વીંટર ની શરૂવાત થઈ ગઈ છે તો સવારે ગરમા - ગરમ સુપ પીવાની ખુબજ મઝા આવે. સાંજે પણ આ સુપ લઈ શકાય.#GA4#Week10Post 1 Nisha Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15930994
ટિપ્પણીઓ