ગાજર નું રાઇતું (Gajar Raita Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
ગાજર નું રાઇતું (Gajar Raita Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ લઈ તેમાં દહીં લો. પછી દહીંને વલોવી તેમાં દળેલી ખાંડ, જીરા પાઉડર,મરી પાઉડર, મીઠું નાખી હલાવો.પછી તેમાં છીણેલી ગાજર નાખી મિક્સ કરી બરાબર હલાવી લો. હવે વઘારીયા માં ઘી મૂકી તેમા રાઈ હિંગનો વઘાર કરો. પછી તેમાં લીલા મરચા નાખી ગેસ બંધ કરો.
- 2
રેડી છે ગાજરનું રાઇતું. તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી વઘાર રેડી કોથમીર અને ગાજર ના પીસ મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીંવાળું બટાકા નું શાક (Dahi Valu Bataka Shak Recipe In Gujarati)
#Dahi ,Hing#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
તીખી બુંદી નું રાઇતું (Tikhi Boondi Raita Recipe In Gujarati)
#Dahi ,Hing, Besan#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#Besan,hing,dahi#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
વઘારેલી છાસ (Vaghareli Chaas Recipe In Gujarati)
#Dahi ,Hing#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
ગાજર બીટ અને ટામેટા નું સૂપ (Gajar Beetroot Tomato Soup Recipe In Gujarati)
#MVF#COOKPAD Gujarati#cookpad India Jayshree Doshi -
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
#Dahi ,Hing,Besan#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
કાકડી ગાજર નું સલાડ (Cucumber Carrot Salad Recipe In Gujarati)
#TC#cookpad India#cookpad Gujarati Jayshree Doshi -
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadl Gujarati#cookpad India Jayshree Doshi -
-
ટામેટા અને બીટ નું સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
કાચી કેરી અને ડુંગળી નું અથાણું (Kachi Keri Dungri Athanu Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
મૂળા ની ભાજી ના મુઠીયા (Mooli Bhaji Muthia Recipe In Gujarati)
#MVF# COOKPAD Gujarati# COOKPAD INDIA Jayshree Doshi -
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
પાતળા પૌવા નો ચેવડો (Thin Poha Chevdo Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
પાતળા પૌવા નો ચેવડો (Thin Poha Chevda Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
મસાલા ચટપટી કાચી કેરી (Masala Chatpati Kachi Keri Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
કાકડી અને ફુદીના નું શરબત (Cucumber Pudina Sharbat Recipe In Gujarati)
#sharbat & milk shake#cookpad Gujarati#cookpaf India Jayshree Doshi -
-
ગાજર નું રાઇતું(Gajar Raita recipe in Gujarati)
#DAઆ વાનગી બધાને ભાવતી અને રોજ ભોજન સાથે લેવાથી ગટ હોર્મોન્સ માટે લાભકારી છે.તેમજ વિ- સી,કેરોટિન,પ્રોટીન વગેરે મલે છે.Saloni Chauhan
-
ઈલાયચી શ્રીખંડ (Elaichi Shreekhand Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16023601
ટિપ્પણીઓ