રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ 6 થી 7 કલાક પલાળી રાખવા ત્યારબાદ મીઠું નાખી બાફી લેવા બાસમતી ભાત વટાણા નાખી બાફી લેવા
- 2
ડુંગળી ગાજર કોબી લસણ બધું જ બારીક સમારી લેવું ત્યારબાદ જીરું હિંગ નો વઘાર કરી ગાજર ડુંગળી કોબી બધું જ સાંતળી લેવું
- 3
ત્યારબાદ બધા મસાલા નાખી તેમાં ભાત મગ બધું નાખી બરાબર હલાવી મિક્સ કરી લેવું અને ધાણાભાજી નાખી ગરમ ગરમ મગ પુલાવ સર્વ કરવો બાળકો ને ટિફિન માં સ્કૂલ લઈ જવામાં પણ સરસ નાસ્તો છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ત્રિરંગી પુલાવ (Trirangi Pulao Recipe In Gujarati)
#TR#ત્રિરંગી પુલાવત્રિરંગી રેસિપી🇮🇳🇮🇳🇮🇳#RB_૧૯#week_૧૯My recipes EBook Vyas Ekta -
વેજીટેબલ વિથ મગ પુલાવ(Vegetable With Moong Pulav Recipe In Gujarati)
#GA4#Week8#Pulav surabhi rughani -
-
-
-
-
-
મગ પુલાવ
#SFCઆણંદ વિદ્યાનગર નુ ફેમસ સ્ટ્રીટ ફૂડ એટલે પ્રોટીન યુકત સ્વાદિષ્ટ મગ પુલાવ, જે આજે મેં અહીંયા બનાવવા નો પ્રયત્ન કર્યો છે Pinal Patel -
-
-
-
-
-
-
-
મગ પુલાવ (Moong Pulao Recipe In Gujarati)
મેં આજે પેહલિવાર મગ પુલાવ બનાવ્યા ખૂબ જ સરસ બન્યા છે patel dipal -
-
-
-
-
-
વેજીટેબલ પુલાવ
#કૂકર#india આપણે આજે પુલાવ બનાવશુ ઘણા બાળકો બધા શાક નથી ખાતા તો આપણે વેજીટેબલ નાખી મસ્ત પુલાવ બનાવી દઈ તો બાળકો ને તેનો સ્વાદ પણ ભાવે. Namrata Kamdar -
-
-
-
-
મગ દાળ ની વેજ ખીચડી (Moong Dal Veg Khichdi Recipe In Gujarati)
#RC4છોડાવાળી મગ ની વેજ ખીચડીખીચડી દરેક સ્વરુપે , સવારે કે સાંજે સરસ લાગે છે, મગ ની છોડા વાળી ખીચડી ઘી નાખી, દહીં સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16858943
ટિપ્પણીઓ (3)