રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખાને ધોઈ અડધીથી પોણી કલાક પલળવા દો.બધા શાક સુધારી લો.એક તપેલામાં પાણી ઉકળવા મૂકી દો પાણી ઉકળે એટલે તેમાં ચોખા અને વટાણા ગાજર બટેટા એક ચમચી તેલ અને મીઠું નાખી ચડવા દો 80% જેવા ચડી જાય એટલે તેને ચારણીમાં ઓસાવી લો
- 2
એક લોયામાં તેલ મૂકી સૂકું મરચું હિંગ લીમડો જીરૂ નાંખી ડુંગળી વઘારી દો ડુંગળી સંતળાઈ જાય પછી કેપ્સીકમ ઉમેરી થોડીવાર થવા દો ત્યારબાદ હળદર મીઠું ઉમેરી રાંધેલા ભાત કોથમીર ઉમેરી બરાબર મિક્ષ કરી લો
- 3
ટેસ્ટ પ્રમાણે આદુ-મરચા-લસણની પેસ્ટ બિરયાની મસાલા ગરમ મસાલો અથવા લાલ મરચું એડ કરી શકો
- 4
ટોમેટો સૂપ અને મસાલા પાપડ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ. પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#goldenapron3 #week20 #pulao( Veg.pulao recipe in gujrati ) Vidhya Halvawala -
વેજીટેબલ મસાલા પુલાવ
#માઇલંચ #માઈલંચ #ભાત #stayhome #eathealthy #goldenapron3 #week20 #pulao#😷 #😋 Kashmira Bhuva -
-
મિક્સ કઠોળ પુલાવ (Mix Kathol Pulav Recipe in Gujarati)
#GA4#week19#PulaoSprouts pulao😋 Dimple Solanki -
-
-
-
-
-
પનીરી વેજ પુલાવ 🥘
#ઇબુક#Day-1ફ્રેન્ડ્સ, શરીર ની તંદુરસ્તી માટે વેજીટેબ્લસ, દૂધ , કઠોળ, ફળો વગેરે જરૂરી છે . તેમજ દૂધની એક બનાવટ પનીર પણ ખૂબ જ પોષ્ટિક આહાર છે તેમાંથી અવનવી ઘણી વાનગીઓ બને છે. મેં અહીં પનીર પુલાવ બનાવીને વેજીટેબલ પુલાવ ને વઘુ હેલ્ધી વર્ઝન આપ્યું છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
માય ફેવરિટ#GA4#Week 19# Pulao# Mutter Pulao chef Nidhi Bole -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12241968
ટિપ્પણીઓ (3)