તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

#EB

શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૫ લોકો
  1. ૫૦૦ ગ્રામ બાસમતી ચોખા
  2. ૨૫૦ ગ્રામ લીલા વટાણા
  3. ૫૦ ગ્રામ ગાજર
  4. ૧ નંગટામેટું
  5. ૨ નંગબટાકા
  6. ડુંગળી
  7. ૧/૨ ટી સ્પૂનતજ લવિંગ નો ભુક્કો
  8. ૧ ચમચો ઘી
  9. ૧ ચમચો તેલ
  10. ૧૫ કળી લસણ
  11. તમાલપત્ર
  12. લીંબુ
  13. 2લાલ મરચા
  14. ૧ ટી સ્પૂન હળદર
  15. નાનો ટુકડો આદુ
  16. ધાણા

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ચોખા ને ધોઈ નાખો પછી તેને ૧ ચમચી ઘી મૂકી તેમાં સેકો પછી તેમાં પાણી નાખી ચડવા દો ૮૦ ટકા ચડી જાય એટલે તેને પાણી માંથી નિતારી લો

  2. 2

    લસણ,આદું, મરચાં ની પેસ્ટ બનાવો

  3. 3

    બધા શાક જીનાકપો

  4. 4

    ઘી,તેલ ગરમ કરી તજ, લવિંગ, તમાલપત્ર અને ડુંગળી ની ઊભી કાપી તેમાં નાખો

  5. 5

    બટાકા નાખી ચડે એટલે તેમાં લીલા વટાણા,ગાજર નાખી સાંતળવા મીઠું સ્વાદ મુજબ નાખો

  6. 6

    બદામી રંગ થાય એટલે તેમાં ચોખા નાખો ચોખા છું તા રહે તેમ તેને હલાવી ઉતારી લો તેમાં ઉપર થી જીણા સમારેલા ટામેટા, ધાણા નાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes