રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં કાંદા, ટામેટું અને કાકડી ને પાણી થી ધોઈ લો.અને એને સમારીને તેમાં લીંબુનો રસ અને મીઠું નાખી મિક્સ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પોટેટો વેફર સલાડ (Potato Wafer Salad Recipe In Gujarati)
#NFR નો ફાયર રેસીપી સલાડ અને વેફર થી બનતો ઝટપટ નાસ્તો. Dipika Bhalla -
હેલ્થી સ્પ્રાઉટ્સ બાઉલ સલાડ (Healthy sprouts bowl salad recipe in Gujarati)
#GA4#Week11#sproutsઆપણે બધાં હવે કાચા સ્પ્રાઉટ્સ ખાઈએ છીએ. તે પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટોથી સમૃદ્ધ છે અને તેમને ખાવાથી તમારા પાચન અને બ્લડ સુગરનું સ્તર સુધારી શકે છે. ફણગાવેલા ભોજનનો એક ભાગ તમને વિવિધ લાભ આપી શકે છે. જો તમને ડુંગળી અને ટામેટાં સાથે કાચા સ્પ્રાઉટ્સ ખાવામાં આનંદ આવે છે, તો તેને એ રીતે આપને બધા એ ખાવા જોયે...તો અહી હું મારી હેલ્થી સ્પ્રાઉટ્સ રેસિપી મૂકું છું. તમને પણ બનાવવી ગમશે.. Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
-
મિક્સ વેજ. સલાડ
#goldenapron3#week-15#ઘટક -સલાડGoldenapron માં 15 માં મેં મિક્સ ગાજર,કાકડી,પર્પલ કોબી,કાંદા,અને ટામેટા નું સલાડ બનાવ્યું છે. બધા જ લોકો ના ઘર માં જમવાની સાથે સલાડ સર્વ થતું જ હોય છે.. કાઈ ન મળે તો કાંદા અને ટામેટા નું સલાડ પણ ઘરો બનતું હોય છે. તો વિટામિન થી ભરપૂર.. સલાડ બનાવ્યું છે. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
-
હેલ્થી આવાકાડો સલાડ (Healthy Avocado Salad Recipe In Gujarati)
હેલ્થી અને સ્વાદિષ્ટ રેસીપી. Disha Prashant Chavda -
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં પુષ્કળ શાકભાજી આવે છે..શરીર માટે આ શાકભાજી કાચા જ ખાવા થી પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે...સલાડ મારું પ્રિય છે.. એમાંય આ મારૂં સ્પેશિયલ સલાડ હું તમારા સાથે શેર કરું છું.. સલાડ સાથે વઘારેલા મમરા કે પલાળેલા પૌવા મિક્સ કરી ખાવાથી પેટ ભરાઈ જાય છે..અને વજન પણ વધતું નથી.. આમાં હું લંચ સમયે ખાવા બનાવું તો ફણગાવેલા મગ, મઠ, ચણા પણ મિક્સ કરૂં છું.. તમે તમારી મનપસંદ વેજીટેબલ લઈ શકો.. Sunita Vaghela -
બોઈલ્ડ પીનટ સલાડ
#હેલ્થી શીંગદાણા માંથી ભરપૂર પ્રોટીન મળી રહે છે. બાફેલા શીંગ દાણા ખાવાની પણ મજા આવે છે. આ ડિશ તમે ફરાળ માં પણ ઉપયોગ કરી શકો છો Disha Prashant Chavda -
-
કોબીનું સલાડ
#goldenapron3#week 7સલાડ કોબીનું આમ તો હરેક ઘરમાં હરેક રાજ્યમાં હરેક રેસ્ટોરન્ટમાં બનતું જ હોયછે તે પણ લગબગ ઘરોમાં બનતું હોયછે પણ બધા ની રીત અલગ અલગ હોયછે તેનો સંભારો પણ થાયછે તેનું શાક પણ થાયછે તે ચાઈનીઝ રેસીપી પણ થાયછે તેના પરાઠા પણ થાયછે આ રીતે તેનો ઉપયોગ ઘણી રીતે થાયછે તો આજે મેં સલાડ બનાવ્યુછે કોબીના પણ ઘણા ફાયદાછે પણ તેને ધોઈને સાફ કરીને ઉપયોગ થાયતો તેના પણ અનેક ગુણ છે તો આજે કોબીનું સલાડ પણ મારી રીતનું બનાવેલું જોય લઈએ Usha Bhatt -
-
-
-
કુકુમ્બર પીનટ્સ સલાડ (Cucumber Peanuts Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndiaZero oil recipeકુકુમ્બર કચુંબર વિથ પીનટ્સ Prachi Desai -
સલાડ(Salad recipe in Gujarati)
#GA4 #Week5સલાડ ની વાત કરીયે તો કઈ કેટલાં પ્રકાર ના સલાડ ની વેરાઈટીદેશ દુનિયા માં જોવા મળે છે.આજે આપણે ખૂબજ સિમ્પલ અને ઝટપટ બની જાય એવું ખુબજ સ્વાદિષ્ટ સલાડ બનાવી શું. કે જે.... ના હોય તો પાવભાજી જાણે ખાધીજ ના હોય એવું લાગે...તેમાં પણ આ સલાડને બટર-લસણ-ધાણા અને મસાલા વાળા પાંવ જોડે ખાઈએ તો એ એટલું ટેસ્ટી લાગશે કે પાંવ સાથે ભાજી નય પણ પાંવ સાથે આ સલાડજ ખાધા કરીયે...આ ઉપરાંત આ સલાડ નો ઉપયોગ મસાલાપાપડ, મસાલાપાપડી, ફાફડા, વણેલા ગાંઠીયા સાથે પણ કરી શકાય.ઈવન ઘણી વાર કોરા મમરા જોડે પણ મિક્ષ કરીને ખાઈએ તો પણ જીભ ને મજા મજા પડી જાય.તો ચાલો બનાવાની પરફેક્ટ રીત જોઈશું. NIRAV CHOTALIA -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16872667
ટિપ્પણીઓ