રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી ડીશ માં લઈ લેવી પરવળ ને છાલ ઉતારી લેવી પૂરી નહીં બટેકા ને છાલ સાથે મોટા ચિપ્સ કરવા કુકર માં તેલ મૂકવું
- 2
તેમાં બટેકા ઉમેરવા મસાલો મિક્સ કરી પરવળ ભરી લેવા તેલ માં એકદમ સાંતળવું સંતલાય જાય એટલે બીજો વધેલો મસાલો ને પા ગ્લાસ પાણી ઉમેરવુ ને કુકર નું ઢાંકણું બન્ધ કરી 2સિટી કરવી
- 3
કુકર ઠંડુ થાય તો પાણી નહીં રહે તેલ છૂટું પડી જશે ને પછી મિક્સ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કાઠિયાવાડી ભરેલા રીંગણાં બટેકા (kathiyawadi bharela ringna bateka recipe in Gujarati)
#સુપરશેફ1#week1 Marthak Jolly -
-
-
વટાણા બટેકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#LSRલગ્ન માં હોય તેવું ગળાશ ને ખટાશ ટેસ્ટ નું Marthak Jolly -
-
-
-
#ભીંડા બટેકા નું તળેલું શાક (bhinda bateka nu talelu shak recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ8#લંચ Marthak Jolly -
લીલા ચણા ને બટેકા નું શાક (Green Chana Bataka Shak Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવીયો ચણા લઈ આવેલા લીલા પાકા નીકળીયા તેનું શાક બનાવી દીઘું Marthak Jolly -
-
-
-
-
-
-
-
ભરેલા પરવળ
- પરવળ (Pointed gourd), જે Green potato તરીકે પણ ઓળખાય છે.- મહત્વની વાત કરીએ, તો પરવળ ઘણાં બધાં પોષકતત્વો થી ભરપૂર છે, મુખ્યત્વે, "કાર્બોહાઈડ્રેટ, વિટામિન એ અને વિટામિન સી" સારા પ્રમાણમાં રહેલું છે.- આમ તો આ શાક છે, કાકડીનાં સંવર્ગનું જ તે, પણ લોકોમાં કાકડી જેટલું પ્રિય નથી.- તો, ચાલો આજે આ અણગમા ને દૂર કરવા, તમને પરવળ નું એક સ્વાદિષ્ટ ભરેલું શાક શીખવું.#ભરેલી DrZankhana Shah Kothari -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16897082
ટિપ્પણીઓ