તુવેર રીંગણ બટેકા નું શાક (Tuver Ringan Bataka Shak Recipe In Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
4વ્યક્તિ
  1. 2 નંગબટેકા સમારેલ
  2. 1 વાટકીતુવેર ના દાણા
  3. 1 નંગમોટુ રીંગણ
  4. 1 નંગટામેટા સમારેલ
  5. 2 ચમચીલીલું લસણ સમારેલ
  6. 4 ચમચીતેલ
  7. ચપટીરાઈ
  8. ચપટીહિંગ
  9. 1/4 ચમચી હળદર
  10. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  11. 1/2 ચમચી ધાણા જીરું
  12. ચપટીગરમ મસાલો
  13. મીઠું ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    કુકર માં તેલ મૂકી રાઈ ઉમેરી હિંગ ઉમેરી ને લીલુ લસણ ને ટામેટા ઉમેરી સાંતળવા તુવેર ને બટેકા ઉમેરવા

  2. 2

    પછી તેમાં મીઠું ને બીજા મસાલા ઉમેરી ને અડઘો ગ્લાસ પાણી ઉમેરવુ પાણી ઉકળે એટલે રીંગણ સમારી ને ઉમેરવુ ને કુકર નું ઢાંકણું બંધ કરી દેવુ

  3. 3

    2સીટી કરવી કુકર ઠરે મસ્ત શાક બની ગયું હશે હલાવી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes