બાફીયા ગુંદા

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9

#cookpad India
#SSM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
વધુ લોકો
  1. 1/2 કિલો ખા ટી કેરી નું કટકા કેરી
  2. 250ગ્રામ મેથીયા નો મસાલો
  3. 1 મોટી ચમચીમીઠું
  4. 1/2 ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ગુંદા ને ઠળિયા કાઢવા માટે હાથ માં પ્લાસ્ટિક ના મોજા પેરી ને પથરા થી ભાંગી બોલ પેન થી નીકળી જસે.
    મીઠું છાંટતાં જવું.

  2. 2

    મીઠું નાખી ને રાખો પછી વરાળ માં બાફી લેવા. સાવ કોરા કરી લો. થોડીવાર સુકવી રાખો.

  3. 3

    પછી મસાલો નાખી મિક્સ કરી લો કેરી અને ગુંદા મિક્સ કરો. તેલ ડુબાડૂબ નાખી બરણી માં ભરી લેવું.
    આ રીતે કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
પર
https://youtube.com/channel/UCGqxZP1WJx7EZaAtU1i96fAFollow me on Instagram & you tube channel kirtana kitchen diaries
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
મારી you tube channel છે subscribe કરજો

Similar Recipes