રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને છાલ કાઢી ને કટકા કરી લો
હળદર મીઠું નાખી 3 કલાક રાખી દો
ગુંદા ને ઠળિયા માટે પ્લાસ્ટિક મોજા પહેરી બોલ પેન નકામી લઈ પથ્થર થી ગુંદા તોડી મીઠા માં લગાડતાં જવું. છીર નીકળી જસે. - 2
પછી ખાટુ પાણી નીતારી ને કટકા સુકવી દો એક કપડાં પર પહોળા કરવા. ગુંદા ને પણ ખાટા પાણી મા નાખવા.
- 3
પછી મેથીયા નો મસાલો ઘર નો કે બજાર નો લઈ તેમાં કેરી ગુંદા મસાલો મિક્સ કરી તેલ નાખી હલાવવું. બે દિવસ રહેવા દહીં પછી બરણી માં ભરી તેલ રેડી દો. હું ગરમ નથી કરતી. આખું વરસ સારું રહે છે. ફ્રીઝ માં રાખવું
- 4
પછી સાફ બરણી માં ભરી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથીયા નું અથાણું (Methia Athanu Recipe In Gujarati)
#Week_1#EB#Methiya_nu_Athanu આ અથાણું મારા દાદી,મમ્મી,સાસુ એટલે કે અમારે ત્યાં પરાપૂર્વ થી આ અથાણું એક જ રીત થી બનાવે છે.આઅથાણું એટલું સ્વાદિષ્ટ હોય છે કે તમે કોઈ પણ વાનગી સાથે ખાઈ શકો છો.અરે,આ અથાણાં વગર તો થાળી પિરસેલી જ અધૂરી ગણાય.ચાલો તો હું આ રેસિપી તમારા બધા સાથે શેર કરું છું. Nirixa Desai -
-
-
-
-
-
-
-
મેથીયા કેરી ગુંદા નું ખાટું અથાણું(methi keri gunda athanu recipe in Gujarati)
#goldenaepron3#week24#માઇઇબુક પોસ્ટ30 Jigna Sodha -
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4આજે મે ગુંદા નુ અથાણું બનાવ્યુ છે જે તમે 1વર્ષ સુધી સ્ટોર કરી શકો છો,આ રીતે જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16907518
ટિપ્પણીઓ