રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં સેવને ધીમી આંચ ઉપર બે થી પાંચ મિનિટ સુધી શેકી લો. હવે કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ તતડાવો. રાઈ તતડી જાય એટલે તેમાં અડદની દાળ ચણાની દાળ મીઠો લીમડો અને હિંગ ઉમેરો.
- 2
ત્યારબાદ તેમાં ડુંગળી સાંતળી લો. સંતળાઈ જાય એટલે ટામેટા અને લીલા મરચાની પેસ્ટ નાંખી બરાબર મિક્સ કરી લો. હવે તેમા મીઠું અને પાણી નાખો. પાણી ઉકળે એટલે તેમાં સેવ નાખી બરાબર હલાવી લો.સેવ થઈ જાય એટલે ઉપર કોથમીર ભભરાવી લો. ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઓટ્સ ઈડલી (Oats Idli Recipe In Gujarati)
ઓટ્સ ઈડલી એ પૌષ્ટિક અને સવારના નાસ્તામાં અને બાળકોના લંચબોક્સ માટે સરળ અને ઝડપથી બની જાય એવો એક નાસ્તો છે. જે સ્વાદ અને બનાવટમાં ઇંસ્ટંટ રવા ઈડલી ની જેમ જ નરમ અને મુલાયમ હોય છે. આ એક સ્વાસ્થયવર્ધક રેસીપી છે કારણકે તેમાં બીજી ઈડલી રેસીપીની જેમ રવા અને દહીં શાકભાજીની સાથે પૌષ્ટિક ઓટ્સનો પણ ઉપયોગ કર્યો છે અને તેને બનાવવામાં તેટલો જ સમય લાગે છે જેટલો બીજી ઇંસ્ટંટ ઈડલી બનાવવામાં લાગે છે. આ રેસીપીમાં મેં રોલ્ડ ઓટ્સનો ઉપયોગ કર્યો છે જો કે તમે ઉપલબ્ધતા અનુસાર કોઈપણ પ્રકારના ઓટ્સનો ઉપયોગ કરી શકો છો કારણકે આ રેસીપીમાં ઓટ્સના પાઉડરનો ઉપયોગ કરવાનો છે અને તેના કારણે ઈડલીની બનાવટમાં કોઈ ફેર નથી પડતો. તો ચાલો,સવારના નાસ્તાને એકવાર વધારે પૌષ્ટિક બનાવીએ.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
વેજ. દલિયા ઉપમા
#RB3વેજ.દલિયા ઉપમા એ ઘઉંના ફાડામાંથી બનાવેલી ઉપમા છે. દલિયા ઉપમા ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે. પરંપરાગત બનાવવામાં આવતી રવા કે સોજી ઉપમા માટેનો લોકપ્રિય અને પોષક વિક્લ્પ છે. ખાસ કરીને બાળકો માટે લંચબોક્ષ અને ડાયાબિટિસના પેશન્ટ,પૌષ્ટિક ડાયેટ માટે સર્વ કરવામાં આવે છે. બધા જ લોકો માટે પોષકતત્વોથી ભરપૂર નાસ્તો છે. તો આવો જાણીએ વેજ દલિયા ઉપમા બનાવવા માટેની રીત. Riddhi Dholakia -
-
-
-
વેજ મસાલા ઓટ્સ
#MDCમસાલા ઓટ્સ માત્ર સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ જ નથી પણ ફિટ રહેવાની ખરેખર સ્માર્ટ રીત છે! મસાલા ઓટસના ઘટકોની પોષક રચનાઓ ખૂબ જ સારી રીતે સંતુલિત છે. આમાં એન્ટીઑકિસડન્ટો પણ વધુ હોય છે અને અતિ પૌષ્ટિક હોય છે. ઓટ્સ ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ્સનો ઉત્તમ સ્ત્રોત છે અને અન્ય અનાજની સરખામણીમાં તેમાં વધુ ચરબી અને પ્રોટીન હોય છે અને મહત્વપૂર્ણ ખનિજો અને વિટામિન્સથી ભરપૂર છે, જે તેને સૌથી વધુ પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક બનાવે છે. ઓટ્સમાં દ્રાવ્ય ફાયબર હોય છે અને તે લોહીમાં શર્કરાનું સ્તર, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે,આંતરડાના સ્વસ્થ બેક્ટેરિયાને વધારે છે. તેમાં બીટા-ગ્લુટેન ફાઇબર પણ હોય છે જે શરીરના એલડીએલ અને કુલ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, હૃદયની તંદુરસ્તીમાં સુધારો કરે છે. મસાલા ઓટ્સ એ નાસ્તાનો સ્વાદિષ્ટ વિકલ્પ જ નથી, પરંતુ તે ભરપૂર પૌષ્ટિક આહાર પણ છે. ભરપૂર પૌષ્ટિક ખોરાક ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે કારણ કે તે ઓછી કેલરીના સેવનમાં મદદ કરે છે. Riddhi Dholakia -
-
ઓનીયન ઉપમા (Onion Upma Recipe In Gujarati)
#ST રોજીંદા નાસ્તા મા જેનું આગવું સ્થાન છે તે બનાવી પિરસવામાં મજા આવી HEMA OZA -
-
ઉપમા (Upma Recipe in Gujarati)
#trend3નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Sheetal Chovatiya -
-
-
વેજીટેબલ મસાલા ઉપમા(vegetable masala upma)
દિવસ ની શરૂઆત એક હેલ્ધી નાસ્તા થી કરવી હોય તો વેજીટેબલ મસાલા ઉપમા એ બેસ્ટ છે.સાઉથ ઈન્ડિયા માં જ નહીં પરંતુ આખા ભારત માં આજે ઉપમા જાણીતો છે. સાઉથ ઈન્ડિયા માં ઉપમા ફિલ્ટર કોફી અથવા તો સાંભાર જોડે લેવા માં આવે છે. #સાઉથ#coompadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
-
-
-
-
રાઈસ ઉપમા
રાઈસ ફ્લોર ઉપમા#goldenapron2Week15Karnatakaમિત્રો આજે મેં કર્ણાટકની સ્પેશીયલ રેસીપી રાઈસ ફ્લોર ઉપમા બનાવેલ છે. Khushi Trivedi -
કેરાલા સ્ટાઈલ ઉપમા (Kerala style Upma Recipe in Gujarati)
#GA4#Week7#Breakfastસામાન્ય રીતે આપણે ઉપમા ઘી/તેલમાં બનાવતા હોઈએ છીએ પરંતુ કેરાલા સ્ટાઈલ ઉપમા નાળિયેરના તેલમાં બનાવવામાં આવે છે. અને બધી સામગ્રી ઝીણી સમારેલી લેવામાં આવે છે. Urmi Desai -
-
-
ઉપમા
#MDCમધર્સ ડે ચેલેન્જમાય રેસીપી ઈબુક#RB5વીક 5પોસ્ટ :9#nidhiઆમ તો માં બનાવે એ બધી વસ્તુ સ્પેશ્યલ જ હોય પણ અમુક વસ્તુનો સ્વાદ ક્યારેય ના ભુલાય ,મારા બા અમને નાસ્તામાં ઉપમા એટલો સરસ બનાવી આપતા ,,કે મને ફરી રેસીપી પોસ્ટ કરવાનું મન થયું ,,મેં અગાઉ પણ ઉપમા ની રેસીપી પોસ્ટ કરી છે ,,પણ આ મારા જે રીતે બનાવતા તે જ રીતે મેં મૂકી છે ,,સાથે સલાડ ખાસ અપાતો ,,કેમ કે બીટ તો મને જરાય ના ભાવે ,,પણ ઉપમા સાથે માં પરાણે ખવરાવી દેતા , Juliben Dave -
રાજસ્થાની સ્ટાઇલ ઉપમા (Rajasthani Style Upma Recipe In Gujarati)
#KRCકચ્છી રાજસ્થાની રેસિપી Falguni Shah -
મિક્સ વેજ. દલિયા ઉપમા (Mix Veg. Daliya Upma recipe In Gujarati)
#GA4 #week5#ઉપમાઆ ઉપમા ઘઉંના એકદમ ઝીણા ફાડા માંથી બનાવવામાં આવે છે તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી જલદીથી પચી જાય છે એટલે વેઇટ ઓછું કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપમા હેલ્ધી અને ટેસ્ટી હોવાથી સવારના નાસ્તામાં , લંચ કે ડિનરમાં પણ લઇ શકાય છે. Shilpa Kikani 1 -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16919347
ટિપ્પણીઓ (5)