રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ નાખી અને અડદ ની દાળ નાંખી ને રવો નાખી ને શેકી લો.
- 2
શેકાઈ જાય એટલે તેમાં ડુંગળી અને મરચા અને લીમડો ઉમેરી ને થોડું શેકવા દો,
- 3
અને તેમાં મીઠું નાખી ને દહીં અને પાણી ઉમેરી ને બરાબર હલાવો, પછી તેમાં ટામેટું અને કોથમીર ઉમેરી ને હલાવી દો.તૈયાર છે ઉપમા ગરમ ગરમ એક બાઉલ માં નાખી ને પછી તેને ડીસ માં ઊંધો પાડી દો અને ઉપર કોથમીર અને ટામેટું નાખી ને સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#RC2#Week2#RainbowchallengeWhite#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો હોય તો ઉપમા is best . તો આજે મેં ગરમા ગરમ વેજીટેબલ ઉપમા બનાવયો. Sonal Modha -
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5ઘણા લોકો નાં ઘર માં સવાર માં ઉપમા નો નાસ્તો બનતો હોય છે. મારાં ઘર માં પણ આ નાસ્તો અવારનવાર બને છે. Urvee Sodha -
-
-
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
ઉપમા (Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#homemade#yummyબ્રેકફાસ્ટ માં હેલધિ નાસ્તો એટલે ઉપમા .બધા વેજિટેબલ ઉમેરી ને સવાર અથવા સાંજે અથવા ડિનર માં પણ બનાવી શકાય . Keshma Raichura -
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5 #upmaઆ દક્ષિણ ભારતીય વાનગી સમગ્ર દેશમાં પણ એટલી જ પસંદ કરવામાં આવે છે. તેને તમે નાસ્તા માટે બનાવી શકો છો. બનાવાવમાં સરળ અને બધાને પસંદ આવે એવી આ વાનગી છે. Bijal Thaker -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3એકદમ ફટાફટ બની જાય તેવી......ઇન્સ્ટન્ટ ઉપમા (Instant Upma) Ruchi Kothari -
-
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
એક પેનમાં તેલ લઈ રવો નાખી શેકી લેવો રવો શેકાઈ જાય પછી તેને એક બાઉલમાં કાઢી લેવોઝીણું સમારેલું ગાજર ઝીણું સમારેલું મરચું આદુ-લસણની પેસ્ટ ઝીણી સમારેલી ડુંગળી લઈ એક પેનમાં વઘાર માટે તેલ મૂકી રાઈ જીરુ અને અડદની દાળ નાખી પાંચ-છ મીઠા લીમડાના પાન નાખી બધું જ સમારેલી વસ્તુ નાખી સાંતળી લેવું તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવુંબધી વસ્તુ સતડા ઇ જાય પછી તેમાં રવો નાખી થોડું પાણી નાખી ચડવા દેવું થોડું ઘટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને એક બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નીશ કરી સર્વ કરવું#GA4#Week5 Charmi Shah -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
બ્રેકફાસ્ટ કે ક્વિક લંચ અથવા ડીનર માટે ની પરફેક્ટ રેસીપી. સાંભાર અને ચટણી સાથે તેને સર્વ કરવામાં આવે તો એક પરફેક્ટ કોમ્બો બને છે. Disha Prashant Chavda -
-
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમા (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ જલ્દી બની જતા ઉપમા ની રેસીપી..જે વેજીટેબલ અને પ્રોટીનથી ભરપૂર હોય છે હેલ્ધી નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને બાળકોને ખૂબ જ ભાવે તેવી વાનગી છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ... Mayuri Unadkat -
-
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13967497
ટિપ્પણીઓ (15)