વેજીટેબલ મસાલા ઉપમા(vegetable masala upma)

દિવસ ની શરૂઆત એક હેલ્ધી નાસ્તા થી કરવી હોય તો વેજીટેબલ મસાલા ઉપમા એ બેસ્ટ છે.સાઉથ ઈન્ડિયા માં જ નહીં પરંતુ આખા ભારત માં આજે ઉપમા જાણીતો છે. સાઉથ ઈન્ડિયા માં ઉપમા ફિલ્ટર કોફી અથવા તો સાંભાર જોડે લેવા માં આવે છે. #સાઉથ#coompadIndia#cookpadgujrati
વેજીટેબલ મસાલા ઉપમા(vegetable masala upma)
દિવસ ની શરૂઆત એક હેલ્ધી નાસ્તા થી કરવી હોય તો વેજીટેબલ મસાલા ઉપમા એ બેસ્ટ છે.સાઉથ ઈન્ડિયા માં જ નહીં પરંતુ આખા ભારત માં આજે ઉપમા જાણીતો છે. સાઉથ ઈન્ડિયા માં ઉપમા ફિલ્ટર કોફી અથવા તો સાંભાર જોડે લેવા માં આવે છે. #સાઉથ#coompadIndia#cookpadgujrati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક નોન સ્ટિક માં સોજી ને ધીમા ગેસ પર પાંચથી સાત મિનિટ શેકી લો. હવે એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેમાં અડદની દાળ ફ્રાય અને મીઠા લીમડાના પાન નાખો. અડદની દાળ ગુલાબી થાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, આદુ,મરચાં નાખી બેથી ત્રણ મિનિટ સાંતળો પછી તેમાં ગાજર,કેપ્સિકમ નાખી બેથી ત્રણ મિનિટ સાંતળો હવે તેમાં સોજી ઉમેરો અને પાંચ મિનિટ ધીમા ગેસ પર શેકો.હવે તેમાં ટામેટાં,લીંબુ નો રસ, હળદર,લાલ મરચું,ગરમ મસાલો,નમક અને બે ગ્લાસ ગરમ પાણી ઉમેરી ને એક સરખું મિક્સ કરો.
- 2
તૈયાર થયેલા ઉપમા ને પાંચથી સાત મિનિટ ધીમા ગેસ પર રાખો ઉપરથી કાજુના ટુકડા અને કોથમીર વડે ગાર્નિશ કરી ગરમાગરમ ઉપમા પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST વેજીટેબલ ઉપમાસવાર ના નાસ્તા માં અથવા તો evening snacks માં પણ ખાઈ શકાય.નાના મોટા બધા ને ભાવતો જ હોય છે. Sonal Modha -
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો હોય તો ઉપમા is best . તો આજે મેં ગરમા ગરમ વેજીટેબલ ઉપમા બનાવયો. Sonal Modha -
ઉપમા (Upma Recipe in Gujarati)
#trend3નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Sheetal Chovatiya -
કેરાલા સ્ટાઈલ ઉપમા (Kerala style Upma Recipe in Gujarati)
#GA4#Week7#Breakfastસામાન્ય રીતે આપણે ઉપમા ઘી/તેલમાં બનાવતા હોઈએ છીએ પરંતુ કેરાલા સ્ટાઈલ ઉપમા નાળિયેરના તેલમાં બનાવવામાં આવે છે. અને બધી સામગ્રી ઝીણી સમારેલી લેવામાં આવે છે. Urmi Desai -
ઉપમા(upma recipe in gujarati)
નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Vidhi V Popat -
મિક્સ વેજ. દલિયા ઉપમા (Mix Veg. Daliya Upma recipe In Gujarati)
#GA4 #week5#ઉપમાઆ ઉપમા ઘઉંના એકદમ ઝીણા ફાડા માંથી બનાવવામાં આવે છે તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી જલદીથી પચી જાય છે એટલે વેઇટ ઓછું કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપમા હેલ્ધી અને ટેસ્ટી હોવાથી સવારના નાસ્તામાં , લંચ કે ડિનરમાં પણ લઇ શકાય છે. Shilpa Kikani 1 -
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
બહુ ભૂખ લાગી હોય અને જટપટ કાઈ બનાવવું હોય તો આ ઉપમા બેસ્ટ અને હેલ્થી વે છે. વેજીટેબલ ન નાખવા હોય તો ડુંગળી ટામેટા નાખી ને plain પણ બનાવી શકો. Sangita Vyas -
ઉપ્પિટ(ઉપમા)(uppit recipe in Gujarati)
#સાઉથઉપમા એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. ઉપમા ને ઉપ્પિટ, ઉપ્પિટુ ,ખારા ભાત જેવા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ઉપમા સોજી અને મનગમતા શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે અને તેમાં કરવામાં આવતા વઘાર થી સ્વાદ માં વધારો થાય છે. સાઉથ ની રેસ્ટોરન્ટ માં ઉપમા આપે સાથે કોકોનટ ચટણી સવૅ કરવામાં આવે છે. સવારના નાસ્તામાં લોકો કોફી સાથે ગરમાગરમ ઉપમા ની મજા માણતા જોવા મળે છે. Dolly Porecha -
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમા (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ જલ્દી બની જતા ઉપમા ની રેસીપી..જે વેજીટેબલ અને પ્રોટીનથી ભરપૂર હોય છે હેલ્ધી નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને બાળકોને ખૂબ જ ભાવે તેવી વાનગી છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ... Mayuri Unadkat -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
બ્રેકફાસ્ટ કે ક્વિક લંચ અથવા ડીનર માટે ની પરફેક્ટ રેસીપી. સાંભાર અને ચટણી સાથે તેને સર્વ કરવામાં આવે તો એક પરફેક્ટ કોમ્બો બને છે. Disha Prashant Chavda -
મિક્સ વેજિટેબલ ઉપમા (Mix Vegetable Upma Recipe In Gujarati)
#RC2વ્હાઈટઉપમા સાઉથ ઇન્ડિયન રેસિપી છે પરંતુ આપણે ગુજરાતી દરેક વસ્તુને આપણી રીતે બનાવીને ખાઈએ છીએ ઉપમા પણ બધાના ઘરે નાસ્તામાં બનતી હોય છે રવો healthy છે વજન ઘટાડવામાં પણ ઉપમા ઉપયોગી છે અને તેમાં બહુ તેલની પણ જરૂર પડતી નથી તો જરૂરથી બધા બનાવશો Kalpana Mavani -
-
સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
#RC2#week2સર્વ વ્યાપી સ્વાદમાં ઉત્તમ "ઉપમા"સાઉથ ઇન્ડિયન રેસિપી છે. પરંતુ ઘરમાં બધાની ફેવરિટ માટે આ હેલ્ધી ઉપમા મોર્નિંગ બ્રેકફાસ્ટમાં અવારનવાર ઘરમાં બને છે. Ranjan Kacha -
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3#week3ઉપમા એ સવાર ના નાસ્તા માં લઈ શકાય એવો એક હેલ્દી નાસ્તો છે. Dimple prajapati -
-
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5ઉપમા, ભારતીય ઉપખંડમાં બનતી વાનગી છે, જે આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, અને શ્રીલંકાના તમિલમા નાસ્તામાં સૂકા શેકેલા રવો અથવા બરછટ ચોખાના લોટમાંથી ટામેટાં તીખા મરચાં અને બીજા વેજીટેબલ્સ નાખી ને બનાવવામાં આવે છે જે ખાવામાં હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે Sonal Shah -
ચીઝ મસાલા અક્કી રોટી (cheese masala akki roti)
જેવી રીતે આપણે ઘઉંના લોટની રોટલી બનાવી ને ખાઈએ છીએ તેવી જ રીતે દક્ષિણ ભારત માં ચોખાના લોટની આ ખાસ પ્રકારની રોટી બનાવવા આવે છે મે અહી ચીઝ અને વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને મસાલા અક્કી રોટી તૈયાર કરી છે. જેને સવારે નાસ્તામાં અથવા સાંજે ડીનરમાં લઈ શકાય. ખૂબ જ ઓછા તેલમાં બનતી વાનગી ખૂબ જ પૌષ્ટિક છે અને ઝડપથી બની જાય છે.#સુપરસેફ2#માયઈબૂક #પોસ્ટ ૩૦#સાઉથ Bansi Chotaliya Chavda -
વેજીટેબલ ઉપમા
#RB4#Breakfast recipe#મરા બન્ને ચાઈલ્ડ ને વેજીટેબલ ઉપમા ફેવરીટ છે સન્ડે બ્રેકફાસ્ટ માં તેના માટે બનાવી યા છે Jigna Patel -
ગ્રીન ઉપમા
#હેલ્થીઆ ઉપમા હેલ્થી અને સ્વાદિષ્ટ છે જેમાં મેં કોથમીર અને શાકભાજી નો ઉપયોગ કર્યો છે તમે બીજા તમારા મનપસંદ શાક ઉમેરીને પણ બનાવી શકો છો Minaxi Solanki -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે હેવી બ્રેકફાસ્ટ કરવો હોય અને લંચ સ્કીપ કરવું હોય તો બેસ્ટ ઓપ્શન છે..ઘણા બધા વેજિસ નાખી ને બનાવેલ ઉપમા બ્રંચ તરીકે બેસ્ટ છે.. Sangita Vyas -
વેજિટેબલ ઉપમા (vegetable upma in Gujarati)
#snacks#માઇઇબૂક#post9બનાવવાં માં સરળ અને ખાવામાં હલકો નાસ્તો એવો ઉપમા નાના મોટાં બધાને ભાવે.તો ચાલો આજે આપડે વેજિટેબલ ઉપમા બનાવીએ. Bhavana Ramparia -
વેજીટેબલ ઉપમા
#ડીનરકયારેક વધારે જમવાનું મન ના હોય તો એક સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન કરવા માટે ની વાનગી... દરેક ને ભાવતી. અને ફટાફટ બની જતી...વેજીટેબલ ઉપમા. Kshama Himesh Upadhyay -
ઉપમા(Upma Recipe in Gujarati)
#Trend3......નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Krishna Jimmy Joshi -
વેજ.મસાલા ઉપમા (Veg. Masala Upma Recipe In Gujarati)
#GA4#Week5 આ એક સાઉથ ઇન્ડિયન રેસીપી છે.પણ બધા જ બનાવે છે અને નાના મોટા સૌ ને ભાવે છે.જનરલી નાસ્તા માં ઉપમા બનતી હોય છે મેં આમ થોડા ફેરફાર કરી ને બનાવી ટેસ્ટ બહુજ સરસ લાગે છે તમે પણ ટ્રાય કરજો.વેજીટેબલ્સ સાથે મેં સંભાર ના મસાલા નો ઉપયોગ કર્યો છે.આવી જાવ ટેસ્ટી ઉપમા ના નાસ્તા માં........ Alpa Pandya -
સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
#નાસ્તા રેસીપીસવાર ના નાસ્તા ફ્રેશ ગરમ .પોષ્ટિક હોય તો આખા દિવસ દરમ્યાન ટમી ફુલ હોય છે અને કામ કરવાની ક્ષમતા વધી જાય છે ઉપમા ના નાસ્તા સારા ઓપ્સન છે.. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ