કેરાલા સ્ટાઈલ ઉપમા (Kerala style Upma Recipe in Gujarati)

Urmi Desai @Urmi_Desai
સામાન્ય રીતે આપણે ઉપમા ઘી/તેલમાં બનાવતા હોઈએ છીએ પરંતુ કેરાલા સ્ટાઈલ ઉપમા નાળિયેરના તેલમાં બનાવવામાં આવે છે. અને બધી સામગ્રી ઝીણી સમારેલી લેવામાં આવે છે.
કેરાલા સ્ટાઈલ ઉપમા (Kerala style Upma Recipe in Gujarati)
સામાન્ય રીતે આપણે ઉપમા ઘી/તેલમાં બનાવતા હોઈએ છીએ પરંતુ કેરાલા સ્ટાઈલ ઉપમા નાળિયેરના તેલમાં બનાવવામાં આવે છે. અને બધી સામગ્રી ઝીણી સમારેલી લેવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને અડદની દાળ ઉમેરો.
- 2
હવે સમારેલી ડુંગળી, ગાજર, આદું મરચાં અને મીઠા લીમડાનાં પાન ઉમેરો બરાબર મિક્સ કરી લો. 4 થી 5 મિનિટ સુધી સાંતળો પછી 2 કપ પાણી ઉમેરો.
- 3
પાણી ઉકળવા લાગે એટલે તેમાં સોજી ઉમેરો બરાબર મિક્સ કરી લો. 5 થી 7 મિનિટ સુધી થવા દો. હવે સર્વીંગ બાઉલમાં કાઢી લો.
- 4
મેં અહીં ડ્રેગન ફ્રૂટ અને કીવી જ્યુસ સાથે સર્વ કર્યું છે.
Similar Recipes
-
ઉપમા(upma recipe in gujarati)
નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Vidhi V Popat -
ઉપમા (Upma Recipe in Gujarati)
#trend3નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Sheetal Chovatiya -
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
વેજીટેબલ મસાલા ઉપમા(vegetable masala upma)
દિવસ ની શરૂઆત એક હેલ્ધી નાસ્તા થી કરવી હોય તો વેજીટેબલ મસાલા ઉપમા એ બેસ્ટ છે.સાઉથ ઈન્ડિયા માં જ નહીં પરંતુ આખા ભારત માં આજે ઉપમા જાણીતો છે. સાઉથ ઈન્ડિયા માં ઉપમા ફિલ્ટર કોફી અથવા તો સાંભાર જોડે લેવા માં આવે છે. #સાઉથ#coompadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
મિક્સ વેજ. દલિયા ઉપમા (Mix Veg. Daliya Upma recipe In Gujarati)
#GA4 #week5#ઉપમાઆ ઉપમા ઘઉંના એકદમ ઝીણા ફાડા માંથી બનાવવામાં આવે છે તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી જલદીથી પચી જાય છે એટલે વેઇટ ઓછું કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપમા હેલ્ધી અને ટેસ્ટી હોવાથી સવારના નાસ્તામાં , લંચ કે ડિનરમાં પણ લઇ શકાય છે. Shilpa Kikani 1 -
-
-
ઉપમા(Upma Recipe in Gujarati)
સેવિયાં ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં પ્રખ્યાત વાનગી છે જેને વર્મીસેલી ઉપમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વર્મીસેલી, મિશ્રિત શાકભાજી અને અન્ય મસાલામાંથી તૈયાર કરવામાં આવે છે. જ્યારે તમારી પાસે બ્રેકફાસ્ટ બનાવવા માટે થોડો સમય હોય છે, ત્યારે આ એક યોગ્ય છે.#GA4#Week7#breakfast Nidhi Sanghvi -
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5ઉપમા, ભારતીય ઉપખંડમાં બનતી વાનગી છે, જે આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, અને શ્રીલંકાના તમિલમા નાસ્તામાં સૂકા શેકેલા રવો અથવા બરછટ ચોખાના લોટમાંથી ટામેટાં તીખા મરચાં અને બીજા વેજીટેબલ્સ નાખી ને બનાવવામાં આવે છે જે ખાવામાં હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે Sonal Shah -
ઉપમા(upma Recipe in Gujarati)
ઉપમા એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. પણ એ ગુજરાતીઓ ની ફેમસ ડીશ થઈ ગઈ છે. એનું કારણ એ હોઈ શકે કે એ એક પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ ડીશ છે.તેમજ ઉપમા પચવામાં પણ હલકી છે. એનો સ્વાદ નાના મોટા સહુને ભાવે એવો હોવાથી સહુને અનુકુળ આવે છે. ઉપમા ને ઘણી બધી રીતે બનાવાય છે. મેં અહીં રવાની ઉપમા બનાવી છે.રવાની ઉપમા પણ બે રીતે બને છે. દહીં વાળી અને દહીં વગરની સાદી ઉપમા. મેં રવાની દહીં વાળી ઉપમા બનાવી છે.ઉપમા સવારના નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનરમાં બનાવી શકાય છે.#trend3 Vibha Mahendra Champaneri -
ઉપમા(Upma Recipe in Gujarati)
#Trend3......નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Krishna Jimmy Joshi -
કાંદા કેપ્સિકમ ઉપમા (Onion Capsicum Upma Recipe In Gujarati)
#TR#cookpad#cookpadindia#cookpadgujarati#breakfastઉપમા એ લોકેલેરી તેમજ ઓછી સામગ્રીમાંથી સરળતાથી બનતી વાનગી છે. આપણે તેમાં ડુંગળીનો તો ઉપયોગ કરતા જ હોઈએ છીએ પણ મેં કેપ્સીકમનો પણ સાથે યુઝ કરી અને ઉપમા બનાવેલ છે. Neeru Thakkar -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
-
કેરલા ની ઉપમા (Kerala Upma Recipe In Gujarati)
#GA4#Week7 #બ્રેકફાસ્ટ ઉપમા મને બહુ ભાવે છે.મે ફોરમ બેન ની રેસીપી જોઈ ને મેં એમની રીતથી બનાવી છે. Smita Barot -
ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
A simple but very tasty n easy to make breakfast dish...#GA4#WEEK5#CookpadGujarati#ઉપમા#cookpadindiaSonal Gaurav Suthar
-
-
દલીયા ઉપમા (Daliya Upma Recipe In Gujarati)
દલીયા ખુબ જ પોષ્ટિક છે ઉપમા મા વેજીટેબલ સાથે ટેસ્ટી બને છે.#trend#upama Bindi Shah -
-
વેજીટેબલ ઉપમા
#RB4#Breakfast recipe#મરા બન્ને ચાઈલ્ડ ને વેજીટેબલ ઉપમા ફેવરીટ છે સન્ડે બ્રેકફાસ્ટ માં તેના માટે બનાવી યા છે Jigna Patel -
-
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
#ravaupma#upma#soojiupma#breakfast#cookpadgujarti#cookpadindiaઆજકાલ મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે ધ્યાન આપે છે. એવામાં બધા લોકો નાસ્તામાં હળવો અને ટેસ્ટી વાનગી ખાવાની ઈચ્છા રાખતા હોય છે. આજે હું તમારા માટે લઈને આવી છું સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં બનાવવામાં આવતી સોજીની ઉપમા (રવા ઉપમા). Mamta Pandya -
ઘઉં ના ફાડા ની ઉપમા (Wheat Fada Upma Recipe In Gujarati)
આ ઉપમા ઘઉં ના ફાડા ની હેલ્થની અને પોષટીક છે આમા ફાઈબર નુ પ્રમાણ ખૂબ જ મળી રહે છે. Trupti mankad -
ઉપમા
#MDCમધર્સ ડે ચેલેન્જમાય રેસીપી ઈબુક#RB5વીક 5પોસ્ટ :9#nidhiઆમ તો માં બનાવે એ બધી વસ્તુ સ્પેશ્યલ જ હોય પણ અમુક વસ્તુનો સ્વાદ ક્યારેય ના ભુલાય ,મારા બા અમને નાસ્તામાં ઉપમા એટલો સરસ બનાવી આપતા ,,કે મને ફરી રેસીપી પોસ્ટ કરવાનું મન થયું ,,મેં અગાઉ પણ ઉપમા ની રેસીપી પોસ્ટ કરી છે ,,પણ આ મારા જે રીતે બનાવતા તે જ રીતે મેં મૂકી છે ,,સાથે સલાડ ખાસ અપાતો ,,કેમ કે બીટ તો મને જરાય ના ભાવે ,,પણ ઉપમા સાથે માં પરાણે ખવરાવી દેતા , Juliben Dave -
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
ઉપમા આપણા રોજબરોજના નાસ્તામાં લેવાતો એક હેલ્ધી નાસ્તો છે.એવરેજ આપણે સોજીની ઉપમા બનાવીએ છીએ પરંતુ ઘણા બધા પ્રકારની ઉપમા થાય છે તેમાં એક આ વર્મીસેલી ની ઉપમા પણ બનાવીએ છીએ અને આ સાઉથ ઇન્ડિયન નાસ્તો છે. Manisha Hathi -
ઉપ્પિટ(ઉપમા)(uppit recipe in Gujarati)
#સાઉથઉપમા એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. ઉપમા ને ઉપ્પિટ, ઉપ્પિટુ ,ખારા ભાત જેવા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ઉપમા સોજી અને મનગમતા શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે અને તેમાં કરવામાં આવતા વઘાર થી સ્વાદ માં વધારો થાય છે. સાઉથ ની રેસ્ટોરન્ટ માં ઉપમા આપે સાથે કોકોનટ ચટણી સવૅ કરવામાં આવે છે. સવારના નાસ્તામાં લોકો કોફી સાથે ગરમાગરમ ઉપમા ની મજા માણતા જોવા મળે છે. Dolly Porecha -
ઉપમા ( Upma recipe in Gujarati
#GA4#Week7#Breakfast#Mypost 53આજ કાલ ઘણા પ્રકારની વર્મીશીલી મળતી હોય છે અહીં એ ઘઉંની શેકેલી વર્મીશીલી લીધેલી છે. એક હેલ્ધી બ્રેકફાસ્ટ અને ખૂબ જ ઝડપથી બની જાય તેવું છે. Hetal Chirag Buch -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13935271
ટિપ્પણીઓ (7)